SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર ભાવના. ૪૧૩ ૬ ૪. એવી જ રીતે દુ:ખે કરીને મુશ્કેલીથી જીતી શકાય મન-વચન--કાયાના અશુભ યાગાને ત્રણ તેવા તારા ગુપ્તિએવડે જલ્દી જીતી લઈને તુ સુ ંદર સ ંવરના માર્ગમાં પ્રવૃત્ત થઈ જા જેથી કરીને તને અત્યંત શુદ્ધ સનાતન સ્વાભાવિક મેાક્ષસુખ પ્રાપ્ત થઇ જાય. ૩ ૫. આવી રીતે તદ્ન નિર્મળ હૃદયવડે આશ્રવાનાં દ્વારા રોકી દઇને પછી સારી રીતે સુંદર સ્થાન પામેલ આ જીવરૂપ વહાણુ આમ પુરૂષાનાં વાકયોમાં શ્રદ્ધારૂપ અતિ ચળકાટ મારતા સંસ્કૃત સઢથી સન્નદ્ધદ્ધ થઈને શુદ્ધ ચાંગારૂપી વેગવક પવનથી પ્રેરણા પામે છે અને આ સંસારસમુદ્રના પાણીને તરી જઈને નિર્વાણપુરીએ પહોંચી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy