SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ શ્રીશાંતસુધારસ ( ૧૭ ) “ તૃણુશ ” શમ્યા પર તરખલાં–તરણું હોય કે તૃણ પર શય્યા કરી હોય તે તરણાંની અણીઓ વાગે - તે સહે. મનમાં પણ કલેશ ન કરે. (૧૮) “મળી” શરીર પર મેલ થાય તે પણ સ્નાન સંસ્કાર ઈચછે નહિ, કરે નહિ, મેલને સહન કરે. (૧૯) “સત્કાર ” કઈ મોટા સામૈયા કરે કે પ્રધાન પુરૂષ પાસે આવે તેથી ફુલાય નહિ, ને સત્કાર થાય તે તેથી વિષાદ પામે નહિ. (૨૦) “પ્રજ્ઞા અસાધારણ બુદ્ધિબળ હોય તે તેને મદ ન કરે. મૂર્ખ, અલ્પજ્ઞ હોય તે તેને ખેદ ન કરે. જ્ઞાનને પચાવે, અજ્ઞાનને સહે. આવડતને ઉદ્દેક ન કરે, બીન- ' આવડતને ખેદ ન ધરે. (૨૧) “અજ્ઞાન” જ્ઞાનના અભાવે આત્મામાન ન કરે. પ્રજ્ઞા પરીષહ અન્ય પ્રશ્ન કરે ત્યારે થાય છે. અજ્ઞાન પરીષહ પિતાના અલ્પજ્ઞાનથી થાય છે. (૨૨) “સમ્યક્ત્વ” સૂક્ષમ વિચાર વાંચી–જાણી તેની અસદ હણ ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જોઈ મૂઢદૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે જોતાં જ્ઞાનને અભાવે ત્યાગને નિરર્થક ન ગણે. દર્શનમોહનીયના ઉદયથી રર મે સમ્યકત્વ પરીષહ થાય છે. જ્ઞાનાવરણીયથી ૨૦ મે પ્રજ્ઞા અને ૨૧ મે અજ્ઞાન પરીષહ થાય છે. અંતરાય કર્મના ઉદયથી ૧૫ મે અલાભ પરીષહ થાય છે. - ચારિત્રમેહનીય પૈકી કોમેહનીયથી ૧૨ મે આકોશ, અરતિ મોહનીયથી ૭ મો અરતિ, પુરૂષદના ઉદયથી ૮મે સ્ત્રી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy