SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ આ વભાવના. 399€ મિથ્યાત્વને વશ પડી સાચા દેવગુરૂ ધર્મને ઓળખતા નથી, ત્યાગ કરતા નથી અને ક્રોધ, માન, માયા, લેભમાં રમ્યા કરે છે. કર્મ બંધનના આ ચાર હેતુ છે. એના વિભાગે પુછ છે. એ અત્ર જરા ધ્યાનમાં લઈ લઈએ. ૫. મિથ્યાત્વ. ( ૧ ) અભિગ્રહિક, ખાટી વાતને દુરાગ્રહ. (૨) અનભિગ્રહિક. અસત્યને સત્યની કેડિટમાં મૂકવુ તે ( બધા ધર્મને સરખા ગણવા.) ( ૩ ) અભિનિવેશ.સાચા અને ગેાપવી કુયુકિતની સ્થાપના. ( ૪ ) સાંશિયક. લાજભયથી જાણકારને ( Expert ) ન પૂછતાં શ’કાશીલ રહેવુ. ( ૫ ) અણુાભાગ. કેડ઼ી માણસની પેઠે સારાસારનું અજ્ઞાન. ૧૨ અવિરતિ, ૫ ઇંદ્રિયાના વિષયથી પાછા ન હઠવું. ૧ મનને બાહ્ય ભાવમાં રખડાવવુ. હું છકાય-પૃત્ર્યાદિ પાંચ તથા ત્રસકાય જીવાને રક્ષણ ન આપવું. ૨૫ કષાય. ક્રોધ, માન, માયા, લેાભ. તે દરેકના ચાર ચાર ભેદ છે. પ્રત્યેક અન ંતાનુબંધી ચાવજ્જીવ રહે, અપ્રત્યાખ્યાની એક વર્ષ રહે, પ્રત્યાખ્યાની ચાર માસ રહે, સજ્વલન પ ંદર દિવસ રહે એટલે ૧૬ કષાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy