SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Gu શ્રી શાંન્ત સુધારસ આ ગુંચવણુવાળા પ્રશ્નના ઉત્તર શકય છે. આવતી એ ભાવનામાં એને જવામ આપશું, પણ આશ્રવના વિચાર કરતાં તા આ પ્રાણી મુંઝાઇ જાય તેમ છે. જ્યારે શુભ અશુભ સ કર્મના નાશ થાય ત્યારે મુકિત-મેાક્ષ થાય, પણ અહીં તે ચાડાં દૂર કરીએ તેટલા વખતમાં તે પાછા ભરાતાં જઇએ છીએ. ટાંકી ખાલી કરવા માંડી તેની સાથે આવકના નળ પણ ઉઘાડા હાય ત્યાં પત્તો કયાં ખાય ? વસ્તુસ્વરૂપે આશ્રવાના વિસ્તારથી વિચાર કરતાં પ્રાણીને મુંઝવી નાખે એવી સ્થિતિ દેખાય છે. ચેતન ! તુ આમ ને આમ ક્યાં સુધી ચલાવ્યા કરીશ ? વેપારી નજરે તારે ત્યાં (કર્મની ) આવક વધારે છે, નિકાશ આા છે તેા તારી પેઢી ક`ધનમાં તેા માલદાર રહેવાની, પણ તુ એમાંથી ઊંચા કયારે આવીશ ? તે માટે ખૂમ વિચાર. ( ૬ ૩. ) તુ વિચાર કરી જો. મહાપુણ્યશાળી પુરૂષાએ કહ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગે। આ ચાર આશ્રવા છે. તેમણે પેાતાના સર્વગ્રાહી જ્ઞાનના ઉપયેગ મૂકીને સમજાવ્યું છે કે એ ચારે મેટાં આવકના ચિલાએ છે, પરદેશી માલ ઉતારવાનાં મોટા ડક્કાએ છે, માલ ભરવાનાં મોટાં ગેાડાઉના છે, કર્માને ખેંચી લાવવાનાં મહાન આકર્ષક છે, નાણા જમે કરવાની માટી એક છે. દરેક સમયે એ આશ્રવદ્વારા કર્મો માંધતાં પ્રાણીઆ ખાટા ભ્રમમાં પડીને સંસારમાં રખડ્યા કરે છે. એ વિચિત્ર વિચારણાને વશ થઇ મનને રખડાવ્યા કરે છે, ગમે તેવુ ખેાલે છે, શરીરને ઉપયેાગ કામ કરવામાં કર્યો કરે છે અને તે જ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy