SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિભાવના. ૩ર૩ ૫. જે શરીરમાંથી બાર ( સ્ત્રીનાં) અને નવ (પુરૂષનાં ) દ્વારે આ વખત અપવિત્ર વસ્તુઓને બહાર કાઢ્યાં જ કરે છે અને જરા વખત પણ વિરામ લેતાં નથી તે શરીરને તું પવિત્ર માને છે ! ખરેખર ! આ તે તારે તદ્દન ન જ બુદ્દો છે-અભિનવ તર્ક છે એમ મને લાગે છે. ૬. અનેક સુંદર ચીવડે સંસ્કાર પામીને તૈયાર કરેલું અન્ન ખાવાથી હન્ન (વિષ્ટા) થઈને આ દુનિયામાં નકામી ગ્લાનિ કરે છે, દુશંકા ઉપજાવે છે અને ગાયનું સુંદર દૂધ મૂત્રરૂપ થઈને અતિ નિદાને પાત્ર બને છે. ૭. આ શરીર માત્ર મળથી ભરેલા અણુઓને ઠગલે છે અને સુંદર રસદાર ભજન અને સારાં કપડાંને અપવિત્ર બનાવનાર છે, પણ એ શરીરમાં અતિ વિશિષ્ટ સર્વ દુ:ખ ક્ષયરૂપ શિવ ”-મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે અને તે તેને પ્રધાનભાવ છે તેને હું વિચાર કર, તેની પયોલેાચના કર. ૮. આ (વા શરીર) ને મહાપુણ્યવાન તરીકે બીરાજમાન કરી શકાય તેવી નિપુણતા-કુશળતાને તું વિચાર કરતેનું તું ચિંતવન કર. મહાપવિત્ર આગમરૂપ જળાશયને પ્રાપ્ત કરીને તું શાન્તસુધારસનું પાન કર, એ એવાથી પાણું પી તારી તરસને તું છીપાવ. ને છેક આપવાને છે “ રે” ઉપર જરા વધારે ભાર મૂકવાથી રાગ આવી જશે. પ્રતમાં “આસાવરી” રાગ જણાવે છે. ત્યાં દેશી ‘કાગા રે તનુ ચુનિ યુનિ જાવે” જણાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy