SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વ ભાવના. ૨૫૯ સયેાગને વશ પડી પેાતાના ચેતનભાવ વિસરી જઇ પ્રાણી કેટલેા પરભાવમાં રમણ કરી રહ્યો છે તે ઉપર વિશેષ વિવેચન કરવુ બીનજરૂરી છે. એ પર એક ઘણું સુંદર પદ્મ શ્રીમચ્ચિદાન ધ્રુજીએ લખ્યું છે તે અત્ર નાંધી લઇ એ વિષય પર સહજ આલેાચના કરીએ. તેઓશ્રી ગાય છે— ( રાગ-જંગલા કાફી ) ૧ ૨ ૪ જગમેં ન તેરા કાઈ, નર દેખહુ નિચે જોઈ. ટેક સુત માત તાતા અરૂ નારી, સહુ સ્વારથકે હિતકારી; ખીનસ્વારથ શત્રુ સેાઇ, ગમે ન તેરા કાઇ. તું ફ્િત મહા મટ્ઠ-માતા, વિષયન સંગ મૂરખ રાતા; નિજ અંગકી સુધ બુધ ખાઇ, જગમેં ન તેરા કાઈ, ઘટ જ્ઞાનકલા નવ જાકુ પર નિજ માનત સુન તાકું આખર પતાવા હેઇ, જગમે ન તેરા કાઇ. વિ અનુપમ નરભવ હારે, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારે; અંતર મમતામલ ધાઈ, જગમે ન તેરા કાઇ. પ્રભુ ચિદાનંદકી વાણી, ધાર તું નિહુચે જગપ્રાણી; જિમ સફલ હાત ભય દાઈ, જગમેં ન તેરા કાઈ. ૫ અર્થ સ્પષ્ટ છે. એમાં કેદ્રસ્થભાવ ‘ જગમે ન તેરા કાઇ એ છે. અને આવા અનુપમ નરભવ મળ્યા છે તેને તું એવી રીતે આકાર આપ કે અંતે તારે પસ્તાવું ન પડે અને તેટલા સારૂ સગપણુ–સમ ધનુ આંતર રહસ્ય વિચાર અને પારકાંને પેાતાનાં માનવાની તારી ટેવ છેાડી દે. આ સમજવાના ભાવ છે. જેના અંતરમાં જ્ઞાનકળા જાગી છે તે એવા ઉંધા રસ્તાઓ કરતા જ નથી અને એ સાચેા માર્ગ નથી. એમ ધારવામાં વિલંબ કરીશ તે ઘણું! માડા મેડા પસ્તાવા થશે, પણ પછી આ તક ચાલી જશે. Jain Education International For Private & Personal Use Only ૩ > www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy