SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વભાવની. અષ્ટકના અ—( એકત્વ સાવના ) ૧ વિનય ! તું વસ્તુઆનાં વાસ્તવિક સ્વરૂપ ખરાખર ચિતવ. જો આ દુનિયામાં કાઇ ( પણ પ્રાણી )ની પેાતાની કાઇ ચીજ છે ? એનુ પેાતાનુ કાંઇ છે ? અને આવી બુદ્ધિ જેનાં હૃદયમાં થઇ આવે તેને કોઈ જાતનાં દુ:ખા કે પાપા પ્રકટ થાય ખરા? ૨ આ સંસારી–શરીરધારી પ્રાણી એકલા (જ) ઉત્પન્ન થાય છે, એ એકલા જ મરણ પામે છે, એ એકલા જ મેને મધે છે એકઠાં કરે છે ( અને તેવી જ રીતે ) તે એકલા જ ( એનાં-કર્મનાં ) ફળાને પામે છે. ૩ જુદા જુદા પ્રકારની મમતાએથી ભારે થયેલા પ્રાણીને જેટલેા જેટલા પર ( વસ્તુઓના ) પરિગ્રહ હાય છે તેટલા દરિયામાં મૂકેલા વહાણની ઘટના પ્રમાણે તે નીચા જાય -નીચા પડે છે. LE. ૪ દારૂના ઘેનની લહેરમાં પડેલા માણસ પેાતાના કુદરતી સ્વભાવ છેડી દઈને--વિસરી જઈને જમીન પર આળોટીને વિચિત્ર ચેષ્ટાચાળાએ કરે છે તે જુએ. એ પરભાવની ઘટનાથી પડે છે, લેાટે છે અને મગાસાં ખાય છે. ( પ્રાણીપશુ પરભાવ ઘટનાને લઇને પાતને પામે છે, રખડપાટે ચઢે છે અને તદૃન શૂન્ય મનને-વિચાર વગરના થઈ જાય છે.) * * આ પદ્યને! રાગ બહુ પ્રચલિત છે. ‘ હે સુણુ આતમા ! મત પડ મેાહપિંજર માંહી માયાજાળ રે ’ એમાં જરા ફેર કરવાથી ખરાખર લય આવે છે. રામ રાજા રામપરા, રામ શેઠ શાહુકાર હે. ’ એ ચાલુ લય એને બરાબર બંધ બેસે છે. Jain Education International < For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy