SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર...લાવના. ૨૧૭ પોતાને ભાવ ભા છે પણ મહારાજા ખરેખર સર્વને રાજ છે. એને ઓળખી વારંવાર એના સંબંધી ચિંતવન કરતાં વૈરાગ્ય-વિરાગ થયા વગર રહે તેમ નથી. આત્માને મોક્ષાભિમુખ કરવા માટે એ મહારાજાને ઓળખવાની બહુ જરૂર છે. એને એના ખાસ આકારમાં ઓળખી લીધો એટલે સર્વ અગવડે–રખડપાટીએ અને દુઃખ-પીડા તથા વ્યાધિઓને નાશ સ્વતઃસિદ્ધ છે. इति संसारभावना ३ ઉ. સકળચંદજીત ત્રીજી સંસાર ભાવના. (રાગ–કેદારે) સર્વ સંસારના ભાવ તું, સમ ધરી છવ સંભાર રે; તે સવે તે પણ અનુભવ્યા, હૃદયમાં તેહ ઉતાર રે. સર્વ. ૧ સર્વ તનમાં વસી નીસર્યો, તેં લીયા સર્વ અધિકાર રે; જાતિ ને નિ સબ અનુભવ્યા, અનુભવ્યા સર્વ આહાર રે. સર્વત્ર ૨ સર્વ સંગ તેં અનુભવ્યા, અનુભવ્યા રોગ ને શગ રે; અનુભવ્ય સુખ દુઃખ કાળ તેં, પણ લિયો નવિ જિન યોગ રે. સર્વ૦ ૩ સર્વ જન નાતરાં અનુભવ્યા, પહેરિયા સર્વ શણગાર રે; પુદગળા તે પરાવર્તીયા, નવિ નમ્યા જિન અણગાર રે. સર્વ. ૪ પાપના શ્રત પણ તે ભણ્યા, તે કર્યા મેહના ધ્યાન રે; પાપના દાન પણ તેં દિયા, નવિ દિયા પાત્રમેં દાન રે. સર્વ૦ ૫ વિદ પણ તીન તેં અનુભવ્યા, તેં ભણ્યા પરતણું વેદ રે; સર્વ પાખંડ તેં અનુભવ્યા, તિહાં ન સંવેગ નિર્વેદ રે. સર્વ. ૬ રવો જીવ મિથામતિ, પશુ હણ્યા ધર્મને કાજ રે; કાજ કીધાં નવિ ધર્મના, હરખિયે પાપને કાજ રે. સર્વ. ૭. કુગુરૂની વાસના ડાકિણું, તેણે દમ્યા જીવ અનંત રે; તિહાં નવિ મુક્તિ-પથ ઓળખે, તેણે હવો નવિ ભવ અંત રે. સ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy