SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ मेव सद्बोधो-निर्मलज्ञानं तन्मात्रमेव हि शेषदोषरहितं चित्तं निष्पन्नयोगानां, तल्लक्षणं चेदं “दोषव्यपायः परमा च वृत्तिरौचित्ययोगः समता च गुर्व्वी वैरादिनाशोऽथ ऋतम्भरा धीर्निष्पन्नयोगस्य तु चिह्नमेतत् " ॥ पूर्वलक्षणं चैतत् "अलौल्यमारोग्यमनिष्ठुरत्वं गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् । १ । मैत्र्यादियुक्तं विषयेषु चेतः प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो जनप्रियत्वं ૬ તથાપાં સ્થાવિત્તિ” || ૧૨ || આ વાત યોગની ભૂમિકા ને સ્પર્શનારની અપેક્ષાએ કહી પણ જેઓને યોગ નિષ્પન્ન થઇ ચૂક્યા છે. એવા જીવોનું ચિત્ત કેવું હોય તે દર્શાવે છે... ગાથાર્થ : મૈત્રી વિ. ભાવના વિનાનું તથા પરમાર્થના અભ્યાસથી પરોપકાર કરવાના સ્વભાવવાળું દોષનાં છાંટથી દૂર ફક્ત નિર્મલ જ્ઞાનવાળું સિદ્ધયોગીઓનું ચિત્ત હોય છે. -- વિશેષાર્થ :- નિર્વિકલ્પ સંસ્કારથી મૈત્ર્યાદિ ભાવનાનો નાશ થતો હોવાથી યોગીનું ચિત્ત તેવી ભાવના વિનાનું હોય છે. અને બીજા યોગીને ન સંભવે તેવા પ્રકારના પરમાર્થના અભ્યાસથી એટલે કે પ્રકૃષ્ટ ભાવનાથી જન્મ તેમજ મૈત્ર્યાદિ ભાવના રહિત એવા તત્ત્વજ્ઞાનથી અર્થાત્ પૂર્વક૨તા બીજી જાતના સંસ્કારથી યોગીનું ચિત્ત પરમાર્થકારી બને છે. દોષનાં છાંટાથી દૂર ઉત્તમ આચાર ઔચિત્ય, ઉચ્ચકોટિની સમતા વૈ૨ વિ. નો નાશ ઋતંભરા બુદ્ધિ - વિપર્યાસવિનાની બુદ્ધિ આ નિષ્પન્ન યોગવાળાના ચિહ્ન છે. આની પૂર્વભૂમિકાવાળાનું ચિહ્ન આ છે - વૈયિક સુખમાં લોલુપતા ન હોય આરોગ્ય. અનિષ્ઠુર, શુભગંધ મૂત્ર અને પુરીષ (વિષ્ટા) અલ્પ હોય. મુખ ઉપર કાન્તિ મનમાં પ્રસન્નતા સ્વરમાં સૌમ્યતા આ યાગે વૃત્તિની પહેલી નિશાની છે. કોઈ પણ વિષયોમાં જેનું મન મૈત્ર્યાદિભાવના તથા પ્રભાવશાળી ધૈર્યથી યુક્ત હોય, રાગ દ્વેષ વિ. દ્વન્દ્વથી પરાસ્ત થનારું ન હોય, અને પોતાને ધાર્યો લાભ પ્રાપ્ત થતો હોય અને પોતે લોકોને પ્રિય હોય આ યોગ પ્રવૃત્તિની બીજી નિશાની છે. । ૧૨ ।। अभ्यासक्रमेण मैत्र्यादिपरिणतिर्भवतीत्युक्तं स कथं शुद्धः केषां च स्यादि - ત્યાહ | 176 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશક પ્રકરણમ્-૧૩ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy