SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સમય ટકનારા છે એવું જાણી તેવા સુખની ઉપેક્ષા કરે.... તત્ત્વ સારા ઃ- વસ્તુ સ્વભાવ સારવાળી ચોથી. મનોજ્ઞ કે અમનોજ્ઞ વસ્તુઓ પરમાર્થથી રાગ દ્વેષના ઉત્પાદક ન હોવાથી મોહ વિકારથી ઉભા થયેલા પોતાના અપરાધને વિચારે છે. અને બધી વસ્તુ પોતપોતાના સ્વભાવે રહેલી છે, એમ જાણી બાહ્ય પદાર્થો ઉપર માધ્યસ્થ ભાવ રાખનારને આ ભાવના હોય છે. એટલે પદાર્થ તો બિચારા પોતાનું જેવું સ્વરૂપ હોય તેવા જ રહેને; હું ફોગટ તેના લીધે રાગ દ્વેષ કરી આત્માને जगाडु छं; ४वा है, वे मारे जावा जोटा राग द्वेष ४२वा नथी. ॥ १० ॥ केषां पुनरेताश्चतस्रो मैत्र्याद्याः परिणमन्तीत्याह || एताः खल्वभ्यासाक्रमेण वचनानुसारिणां पुंसाम् । सद्वृत्तानां सततं श्राद्धानां परिणमन्त्युच्चैः ।। ११ ।। एताः प्रागुक्ताः खलु पुनः अभ्यासात्पुनः पुनरावृत्तेः क्रमेणानुपूर्व्या वचनानुसारिणामागमपुरस्कारिणां पुंसां पुरुषाणां सद्वृत्तानां सच्चरित्राणां सततमनवरतं श्राद्धानां श्रद्धायुक्तानां परिणमन्त्यात्मसाद्भवन्त्युच्चैरत्यर्थम् ।। ११ ।। આ મૈત્રી વિ. ચારે ભાવના કયા પંડિતપુરુષનાં કંઠે વરમાળા નાંખે તે બતાવે छे... ગાથાર્થ :- આ ચારે ભાવના અભ્યાસથી અનુક્રમે આગમને આગળ કરનારા સચ્ચારિત્રવાળા, સતત અખૂટ શ્રદ્ધાવાળા પુરુષોને ઉચ્ચરીતે परिएामे छे.. ॥। ११॥ एतच्च योगारम्भकारब्धयोगान् प्रत्युक्तं निष्पन्नयोगानां तु चित्तं कीदृशमि त्याह । , एतद्रहितं तु तथा तत्त्वाभ्यासात्परार्थकार्येव । सद्बोधमात्रमेव हि चित्तं निष्पन्नयोगानाम् ॥ १२ ॥ एतद्रहितं तु निर्विकल्पसंस्कारेण मैत्र्यादिभावनानाशात्तद्रहितमेव, तथा तेन प्रकारेणेतरासम्भविना तत्त्वाभ्यासात्परमार्थाभ्यासात्प्रकृष्टभावनाजनिततद्विप्रमुक्ततत्त्वज्ञानादितरसंस्क - रादित्यर्थः । परार्थकार्येव- परोपकारैकशील શ્રીષોડશક પ્રકરણમ્-૧૩ Jain Education International For Private & Personal Use Only 175 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy