________________
૧૬
સાગશાય
(૪) રસપરિત્યાગ—દૂધ, દહીં, ઘી, તેલ, મધુ વગેરે વિકારવધક રસાળા પદાર્થોના ત્યાગ.
(૫)
કાયલેશ—ટાઢમાં, તડકામાં કે આસના વગેરે દ્વારા શરીરને કસવું–કષ્ટ આપવું-તે. (૬) લીનતા—ખાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું તે, (૮૯) प्रायश्चित्तं वैयावृत्त्यं स्वाध्यायो विनयोऽपि च । व्युत्सर्गोऽथ शुभं ध्यानं षोढेत्याभ्यन्तरं तपः ॥ ९० ॥ આભ્યંતર તપ છ પ્રકારનું છે
(૧) પ્રાયશ્ચિત્ત——જેના વડે લીધેલ ત્રતામાં પ્રમાદવશ લાગેલા દાષા વિશુદ્ધ કરવામાં આવે તે.
(૨) વૈયાનૃત્ય-સેવા-શુશ્રુષા.
(૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) વ્યુત્સંગ...અહ, મમત્વના ત્યાગ કરવા તે.
(૬) ધ્યાન—ચિત્તના વિક્ષેપોના ત્યાગ કરવા તે. (૯૦) दीप्यमाने तपोवह्नौ बाह्ये चाभ्यन्तरेऽपि च । यमी जति कर्माणि दुर्जराण्यपि तत्क्षणात् ॥९१॥
સંયમી પુરુષ માહ્ય અને આભ્યંતર તપરૂપી પ્રજવલિત અગ્નિમાં મુશ્કેલીથી ખપે એવાં તીવ્ર કર્માંને પણુ તત્ક્ષણુ ક્ષય કરી નાખે છે. (૯)
ધર્મ સ્વાખ્યાતભાવના
स्वाख्यातः खलु धर्मोऽयं भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे ॥९२॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org