________________
૧૧૪
રોગશાસ્ત્ર
क्षमया मृदुभावेन ऋजुत्वेनाप्यनीहया । क्रोधं मान तथा मायां लोभं रुन्ध्याधथाक्रमम् ॥८२॥
ક્ષમાં, નમ્રતા, સરળતા અને અનિચ્છા દ્વારા અનુક્રમે ક્રોધ, માન, માયા અને લેભને રોકવાં. (૮૨)
असंयमकृतोत्सेकान् विषयान् विषसंनिभान् । निराकुर्यादखण्डेन संयमेन महामतिः ॥८३॥
બુદ્ધિમાન પુરુષે અખંડ સંયમ દ્વારા અસંયમ–ઉન્માદથી પ્રબળ બનેલા વિષ સમા વિષયને રોકવા. (૮૩) तिमृभिर्गुप्तिभिर्योगान् प्रमादं चाप्रमादतः । सावधयोगहानेनाविरतिं चापि साधयेत् ॥८४॥ सदर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः । विजयेतातरौद्रे च संवरार्थ कृतोद्यमः ॥८५॥
સંવર માટે પ્રયત્ન કરતા યોગીએ ત્રણ ગુપ્તિઓ દ્વારા ત્રણ ભેગને, અપ્રમાદ દ્વારા પ્રમાદને, (બધા) પાપકારી વ્યાપારના ત્યાગ દ્વારા અવિરતિને, સમ્યત્વ દ્વારા મિથ્યાત્વને તથા ધર્મ અને શુક્લ ધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા દ્વારા આત તથા રૌદ્ર ધ્યાનને વશ કરવાં. (૮૪-૮૫)
નિર્જરાભાવના संसारबीजभूतानां कर्मणां जरणादिह । निर्जरा सा स्मृता द्वेधा सकामा कामवर्जिता ॥८६॥
સંસારના કારણભૂત કર્મનું ખરવું તે “નિજર.” તે બે પ્રકારની છેઃ (૧) સકામ નિજારા, (૨) અકામ નિજ રા. (૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org