________________
૧૨
नवस्रोतः स्रवद्विस्ररसनिः स्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो महन्मोहविजृम्भितम् ||७३ ||
(આંખ, કાન, નાક, મુખ, અધેાદ્વાર અને જનનેદ્રિય રૂપી) નવ ઝરણાંઓમાંથી અપકવ ગંધવાળા રસના (સતત) આવવાથી ચીકણા-ગંદા (રહેતા) શરીરમાં પવિત્રતાની કલ્પના કરવી એ મહામેાહનું પ્રદર્શન છે. (૭૩)
આશ્રવભાવના
मनोवाक्काय कर्माणि योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ॥ ७४ ॥
પ્રાણીઓનાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ (ત્રણ) ચેગ શુભ અને અશુભ કર્મને (આત્મામાં) દાખલ કરે છે તેથી તે ચેાગે જ આશ્રવ કહેવાય છે. (૭૪)
मैत्र्यादिवासितं चेतः कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं वितनोत्यशुभं पुनः ||७५ ॥
યાગશાસ
મૈત્રી આદિ (ચાર ભાવનાએ) દ્વારા સુવાસિત કરેલ મન શુભ ક`ને પેદા કરે છે-લાવે છે; જ્યારે (ક્રાધ, માન, માયા અને લાભરૂપી) કષાય તથા વિષયાથી બ્યાસ થયેલું મન અશુભ ક ને એકત્ર કરે છે (૭૫)
शुभार्जनाय निर्मिथ्यं श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्ज्ञेयमशुभार्जनहेतवे ॥७६ ||
આગમાનુસારી સત્ય વચન તથા તેનાથી વિપરીત વચન (અનુક્રમે) શુભ અને અશુભ કર્મની પ્રાપ્તિ કરાવે છે. (૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org