________________
૧૦૩
થતુર્થ પ્રકાશ
માટે બુદ્ધિમાન પર મનની વિશુદ્ધિ વડે (ભાવ) ઇન્દ્રિો ઉપર વિજય મેળવ, (કારણ કે, તેની શુદ્ધિ વિના (માત્ર) યમનિયમ દ્વારા કરાયેલ માણસને કાયક્લેશ નકામે જાય છે. (૩૪)
मनःक्षपाचरो भ्राम्यन्नपशङ्कं निरङ्कुशः । प्रपातयति संसाराऽऽवत्र्तगतै जगत्रयीम् ॥३५॥
(ગમે ત્યાં) નિર્ભયપણે ભટકતે નિરંકુશ મનરૂપી રાક્ષસ ત્રણે જગતને સંસારરૂપી ફરતા ખાડામાં પાડે છે. (૩૫)
तप्यमानांस्तपो मुक्तौ गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः क्षिपत्यन्यत्र कुत्रचिद् ॥३६॥
મોક્ષે જવાની ઈચ્છાથી તપ તપતા મનુષ્યને ચંચળ ચિત્ત વંટેળિયાની માફક બીજે ક્યાંક ખેંચી જાય છે. (૩૬)
अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुर्गामं स परिव हस्यते ॥३७॥ મનને નિરોધ કર્યા વિના જે માણસ “
હુંગી છું એ (અનુચિત) આત્મવિશ્વાસ ધરાવે છે, તે પગે ચાલીને બીજે ગામ જવા ઈચ્છતા પાંગળા માણસની માફક હાસ્યપાત્ર બને છે. (૩૭)
मनोरोधे निरुध्यन्ते कर्माण्यपि समन्ततः । નિદ્ધ મનફ્ફર્શ પ્રસન્ન દિ તારિ રૂવા * * મનને નિરોધ થતાં જ બધાં કર્મો સંપૂર્ણ પણે રુંધાઈ જાય છે. જેનું મન વશમાં નથી તેનાં કર્મો (ઊલટા) વધી જાય છે. (૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org