________________
યોગશાસ
હાડકાં, (વાઘ વગેરેનાં) ચામડાં, (હંસ વગેરેનાં) રેમ ઇત્યાદિ જંગમ પ્રાણીઓનાં અંગોને તેમની ઉત્પત્તિના સ્થાને જઈ ગ્રહણ કરાવી વેપાર કરે તે. (૧૬)
लाक्षामनःशिलानीलीधातकीटङ्कणादिनः । विक्रयः पापसदनं लाक्षावाणिज्यमुच्यते ॥१०७॥
(૭) લાક્ષાવાણિજ્ય-લાખ, મનઃશિલ (એક જાતને પિટાસ), ગળી, ધાતકી વૃક્ષ (એની છાલ, ફૂલ વગેરેમાંથી દારૂ ગળાય છે), ટંકણખાર વગેરેને પાપકારી વ્યાપાર કરવો તે. (૧૦૭)
नवनीतवसाक्षौद्रमद्यप्रभृतिविक्रयः । द्विपाच्चतुष्पाद्विक्रयो वाणिज्यं रसकेशयोः ॥१०८।।
(૮) રસવાણિજ્ય-માખણ, વસા-ચરબી, ક્ષૌદ્ર-મધ, મદિરા વગેરેને વેપાર.
(૯) કેશવાણિજ્ય–બેપગ, ચોપગાં વગેરે જીવતાં પ્રાણુઓને વેપાર. (૧૦૮)
विषास्त्रहलयन्त्रायोहरितालादिवस्तुनः । विक्रयो जीवितघ्नस्य विषवाणिज्यमुच्यते ॥१०९॥
(૧૦) વિષવાણિજ્ય—વિષ, હથિયાર, હળ, (રંટ વગેરે) યંત્ર, (કેશ, કેદાળી વગેરે) લેઢાનાં ઓજાર, હરતાળ વગેરે જીવવિઘાતક વસ્તુઓનો વેપાર. (૧૦૯) तिलेक्षुसर्षपैरण्डजलयन्त्रादिपीडनम् । दलतैलस्य च कृतिर्यन्त्रपीडा प्रकीर्तिता ॥११०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org