________________
યોગશાસ્ત્ર ઉપર્યુક્ત પાંચ અતિચારે ભેજનની અપેક્ષાએ તજવાના છે, તથા કર્મની અપેક્ષાએ કઠેર–પ્રાણિબાધક કર્મ (તજવાનાં છે.) તેથી પ્રાણિબાધક કર્મની મર્યાદારૂપ ભેગોપભેગમાન વ્રતના “કર્માદાન” સંજ્ઞાથી પ્રસિદ્ધ પંદર અતિચારે. તજવાના છે. (૬૮)
अङ्गारवनशकटभाटकस्फोटजीविका । दन्तलाक्षारसकेशविषवाणिज्यकानि च ॥९९।। यन्त्रपीडा निर्लान्छनमसतीपोषणं तथा । दवदानं सरःशोष इति पञ्चदश त्यजेत् ॥१०॥
તે પંદર કર્મેદાને આ પ્રમાણે છે –
(૧) અંગારજીવિકા, (૨) વનજીવિકા, (૩) શકટજીવિકા, (૪) ભાટકજીવિકા, (૫) સ્ફટકજીવિકા; (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષાવાણિજ્ય, (૮) રસવાણિજ્ય, (૯) કેશવાણિજ્ય,(૧૦) વિષવાણિજ્ય, (૧૧) યંત્ર પીડાકર્મ, (૧૨) નિલ છનકર્મ, (૧૩) અસતીપષણ, (૧૪) દવદાન, (૧૫) સરકશેષ. (૯–૧૦૦)
अङ्गारभ्राष्ट्रकरणं कुम्भाय स्वर्णकारिता । ठठारत्वेष्टकापाकाविति बङ्गारजीविका ॥१०॥
(૧) અંગારજીવિકા–(લાકડાં બાળી) કેલસા પાડવાના, (ચણું, ચોખા, ઘઉં, જુવાર વગેરે પ્રકારના અનાજને) શેકનાર ભઠિયારાના, કુંભારના, લુહારના, સેનીના, કંસારાના અને ઈટે પકવવાના ધંધા દ્વારા આજીવિકા ચલાવવી તે. (૧૦૧) छिन्नाच्छिन्नवनपत्रप्रसनफलविक्रयः । कणानां दलनात् पेषाद् वृत्तिश्च वनजीविका ॥१०२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org