________________
યોગશાસ
अप्राप्नुवनन्यभक्ष्यमपि क्षामो बुभुक्षया । न भक्षयति पुण्यात्मा पञ्चोदुम्बरजं फलम् ॥४३॥
બીજું કાંઈ ખાવાનું ન મેળવી શકનાર ભૂખથી ક્ષીણ થઈ ગયેલ હોય છતાં પણ પુણ્યાત્મા પુરુષ એ પાંચ ઉમરડા જાતિનાં ફળ ન ખાય. (૪૩)
અનંતકાયને ત્યાગ आर्द्रः कन्दः समग्रोऽपि सर्वः किशलयोऽपि च । स्नुही लवणवृक्षवक् कुमारी गिरिकर्णिका ॥४४॥ शतावरी विरूढानि गुडूची कोमलाम्लिका । पल्यकोऽमृतवल्ली च वल्लः शूकरसंज्ञितः ॥४५॥ अनन्तकायाः सूत्रोक्ता अपरेऽपि कृपापरैः । मिथ्यादृशामविज्ञाता वर्जनीयाः प्रयत्नतः ॥४६॥
મિથ્યાષ્ટિઓને (અનંતકાયરૂપે) નહિ જણાયેલા એવા (સૂરણ, બટાટા, ડુંગળી, મૂળા, ગાજર, કરિયાં, આદુ, લસણ, લીલી હળદર વગેરે) બધા લીલા કંદ, બધી જાતની કુંપળે, નુહી–ર, લવણવૃક્ષની છાલ, કુંવારપાઠું, ગિરિકણિકા વેલ, શતાવરી વેલ, કેટા ફૂટેલાં કઠોળ, ગળો, કુણી આમલી, પત્યંક શાક, “અમૃત” નામની વેલ, શૂકર જાતિના વાલ વગેરે સૂત્રોમાં કહેલા તેમ જ બીજા પણ અનંત જીવાળા પદાર્થો શ્રાવકોએ યતનાપૂર્વક છેડવા. (૪૪-૪૫-૪૬)
૧ જુઓ આગોદય સમિતિ પ્રકાશિત પ્રજ્ઞાપના સૂત્ર, પદ ૧, સૂત્ર ૨૪, તથા દે. લા. પ્રકાશિત છવાભિગમસૂત્ર પ્રતિપત્તિ ૧, સૂત્ર ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org