SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચાર. ૧૯૯૯ લટકાવી દેવામાં આવી. મારા માથા ઉપર પાષાતિરેક નામની ખેાખરી-બેદી ઠીખ ધારણ કરવામાં આવી, મારા સ્વરૂપ ગળામાં ચારેલ ધન ( અકુશળ નામનું ) લટકાવવામાં આવ્યું, અસદાચાર નામના મેટા ગધેડા ઉપર મને બેસાડવામાં આવ્યા, મારી ચારે બાજુએ જમ જેવા દુષ્ટાશય વિગેરે માહરાજાના રાજપુરૂષા ફરી વળ્યા, વિવેકી લોકો મારી નિંદા કરવા લાગ્યા, કષાય નામના ોકરાએ મારી ચારે બાજુએ કળકળાટ અને અવાજ કરી રહ્યા હતા, હું મારી પડખે શબ્દ વિગેરે ઇંદ્રિયના સંભાગ નામનેા અત્યંત ખરાબ નગારાના અવાજ સાંભળી રહ્યો હતા, બહિરંગ પ્રદેશમાં રહેલા લોકોના વિલાસ રૂપ તાફાની માણસે અટ્ટહાસના અવાજ સાથે મારી મશ્કરી અને ઉશ્કેરણી કરી રહ્યા હતા-એવા આકારમાં મને જાણે મારા આખા દેશ અતાવવામાં આવતા હોય તેવા હાના તળે મહામેાહ વિગેરે રાજાઓએ મહાવિદેહના બજારમાર્ગમાં મને બહાર કાઢ્યો અને મને વધ કરવાના સ્થાનની સન્મુખ લઇ જવા માંડ્યો. આવા આકારમાં મને આ સ્થાન (ચિત્તરમ ઉદ્યાન )ની નજીક આણવામાં આવ્યા. ૧ અગાઉ કોઇ પ્રાણીને ફાંસી કે ળિએ ચઢાવવા હેાય ત્યારે તેના શરીરે અત્ર લખી છે તેવી શેાભા કરી તેને ગધેડા પર બેસાડી નગરમાં ફેરવી વધસ્થાનકે લઇ જવાના નિયમ હતેા. પાપિપંજરમાં મેાકલવા પહેલા સંસારીજીવના પણ એવા હાલ કરવામાં આવે છે. આખું રૂપક બહુ વિચારવા યાગ્ય છે. પેાતાના ઉપર લાગુ પાડવા જેવું છે. આપણા ઘણા શણગારો નારકીમાં જવાના રસ્તાપરના જ હાય છે તે વિચારવા. શરીરપરની ભસ્મ, ડાકની માળા, માથે ઠીબ, શરીરે મસના ચાંડલા, ગળામાં ચારીને મુદ્દામાલ અને ગધેડા પર સ્વારી-આ સર્વ પ્રત્યેક પ્રાણીને લાગુ પડે છે તે ખાસ સમજવા યેાગ્ય છે. ૨ છત્રને સ્થાનકે પાપનું બાહુલ્ય બતાવનાર ખેાખરી ઠીખ-માટીના ગાળાને ખાખરા નીચેના ભાગ (તળિયું) રાખવામાં આવ્યેા. ફાંસીએ જતાં ચારને માથે પણ એવીજ ખાખરી ફીખ રાખવામાં આવતી હતી. ૩ પ્રસ્તાવ ખીન્તના છઠ્ઠા પ્રકરણમાં પૃષ્ટ ૨૭ માં જે વાય છે તેના અત્ર આ શય સમજાવ્યેા. ચક્રીરાન પેાતાના દેશમાં ફરવા નીકળ્યા છે, મેાટા શહેનશાહે અને વાઇસરાયા ગવર્નરો તેવી જ રીતે નીકળે છે. તે અંદરખાનેથી પાષિપંજર તરફ પ્રયાણ હતું તે અત્ર બહુ અસરકારક રીતે સમજાવ્યું છે. પૈસાની ધમાલમાં ગાજતા વ્યાપારીએ, મેટા કેસેા લડી રહેતા વકીલેા, વીટા પર જતા ડાક્તરેા, મેટા કામેા આંધવા પર દેખરેખ રાખવા જતા ઈજના, રોડની નોકરી કરવા જતા નાના મેટાનેકરે, દલાલી કરતા દલાલેા અને બૂમ પાડતા સટેાડીઆએ કયાં અને કેવા આકારમાં ાય છે, ત્યાં જવામાં અંદરખાનેથી તેમને કાણ પ્રેરે છે-તે સર્વ અત્ર વિચારી લેવું. સમજીને માટે—વિચારવાનને માટે-ભાવીલદ્રાત્માએ માટે આટલા વિચાર સ્થિર ચિત્તે થાય તા આખા ગ્રંથના આશય જળવાઇ રહેરો અને સમાઇ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy