SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ સાંખ્યમત સંભવતું નથી. એટલે અવ્યક્ત અલિંગ છે. મહદાદિ વ્યક્ત આશ્રિત છે જયારે અવ્યક્ત અનાશ્રિત છે. આનો અર્થ એ કે વ્યક્ત તત્ત્વો પોતાનાં કારણોને આશ્રિત છે જયારે અવ્યક્તને (મૂલ પ્રકૃતિને) કોઈ કારણ જ नथी मे.टले ते ॥२९ने माश्रित नथी.] 21. अथ पञ्चविंशतितमं पुरुषतत्त्वमाह- "अन्यस्त्वकर्ता" इत्यादि । प्रकृतेश्चतुर्विंशतितत्त्वरूपाया अन्यस्तु पृथग्भूतः, पुनरकर्ता विगुणो भोक्ता नित्यचिदभ्युपेतश्च पुमान्पुरुषस्तत्त्वम् । तत्रात्मा विषयसुखादिकं तत्कारणं पुण्यादिकर्म च न करोतीत्यकर्ता, आत्मनस्तृणमात्रकुब्जीकरणेऽप्यसमर्थत्वात्। की तु प्रकृतिरेव, तस्याः प्रवृत्तिस्वभावत्वात् । तथा विगुणः सत्त्वादिगुणरहितः, सत्त्वादीनां प्रकृतिधर्मत्वादात्मनश्च तदभावात् । 21. वे ५य्यासमा तत्त्व पुरुषनु नि३५९ ४३ छ - पुरुष अर्थात् मात्मा प्रति આદિ ચોવીસ તત્ત્વોથી ભિન્ન છે, અકર્તા છે, નિર્ગુણ છે, ભોક્તા છે, નિત્ય ચિતૂપ છે એમ સાંખ્યો સ્વીકારે છે. પુરુષ વિષયસુખ આદિને કે વિષયસુખ વગેરેના કારણભૂત પુણ્ય આદિ કર્મોને કરતો નથી, એટલે તે અકર્તા છે. પુરુષમાં એક તણખલાને પણ વાળવાનું સામર્થ્ય નથી. પ્રવૃત્તિ કરવાવાળી તો પ્રકૃતિ જ છે, કેમ કે પ્રવૃત્તિ કરવી એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. વળી, પુરુષ સત્ત્વ આદિ ત્રણ ગુણોથી સર્વથા રહિત છે, કેમ કે સત્ત્વ આદિ તો પ્રકૃતિના ધર્મ છે, પુરુષમાં તેમનો અભાવ છે. 22. तथा भोक्ता अनुभविता । भोक्तापि साक्षान्न भोक्ता, किन्तु प्रकृतिविकारभूतायां युभयमुखदर्पणाकारायां बुद्धौ संक्रान्तानां सुखदुःखादीनां पुरुषः स्वात्मनि निर्मले प्रतिबिम्बोदयमात्रेण भोक्ता व्यपदिश्यते, "बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते"[ ] इति वचनात् । यथा जपाकुसुमादिसंनिधानवशात्स्फटिके रक्ततादि व्यपदिश्यते, तथा 'प्रकृत्युपधानवत्त्वात्सुखदुःखाद्यात्मकानामर्थानां पुरुषस्य भोजकत्वं युक्तमेव व्यपदिश्यते । वादमहार्णवोऽप्याह - "बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति, तदेव भोक्तृत्वमस्य, न त्वामनो विकारापत्तिः।" [ ] तथा चासुरिः - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy