SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ નિયાયિકમત 72. ૩મથ તતત્ત્વમ્ ‘ત કન્ટ્રોવર ભવેત' સવિસ્તસ્વરૂપनवबोधे किमयं स्थाणुर्वा पुरुषो वेति संदेहः संशयस्तस्योपरमे व्यपगमे तर्कोऽन्वयधर्मान्वेषणरूपो भवेत् । कथमित्याह- 'यथा काकादीत्यादि' यथेत्युपदर्शने काकादिसंपातात् वायसप्रभृतिपक्षिसंपतनादुपलक्षणत्वानिश्चलत्ववल्ल्यारोहणादिस्थाणुधर्मेभ्यश्चात्रारण्यप्रदेशे स्थाणुना कीलकेन भाव्यं भवितव्यम् । हिशब्दोऽत्र निश्चयोत्प्रेक्षणार्थो द्रष्टव्यः । संप्रति हि वनेऽत्र मानवस्यासंभवात्स्थाणुधर्माणामेव दर्शनाच्च स्थाणुरेवात्र घटत इति । तदुक्तम्-"आरण्यमेतत्सवितास्तमागतो, न चाधुना संभवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना ॥१॥" इत्येष तर्कः । 72. હવે તર્કસ્વરૂપનું નિરૂપણ કરીએ છીએ. વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન થવાના કારણે “આ વૃક્ષનું પૂંઠું છે કે પુરુષ?' એવો સંદેહ થાય છે. જયારે આ સંદેહ ઘણો બધો શાન્ત થઈ જાય છે યા દૂર થઈ જાય છે ત્યારે પૂંઠામાં રહેનારા અન્વયરૂપ ધર્મોની શોધ કરનારો તર્ક ઉદય પામે છે. કેવી રીતે ઉદય પામે છે એ આચાર્ય જણાવે છે– તેના ઉપર કાગડા વગેરેને બેસતા જોઈને અર્થાત કાગડાઓ, ચકલીઓ વગેરે પક્ષીઓનું તેના ઉપર બેસવું, તેની આસપાસ તેમનું ઊડવું, તેનું હલનચલન કર્યા વિના તદન સ્થિર રહેવું, તેના ઉપર લતાઓનું વીંટળાવું વગેરે પૂંઠાગત ધર્મોને જોઈને “આ જંગલમાં આવું ઠૂંઠું જ હોઈ શકે છે, આ ટૂંઠું જ હોવું જોઈએ એવું ભવિતવ્યારૂપ અર્થાત સંભાવનારૂપ જ્ઞાન અર્થાત તર્ક ઉત્પન્ન થાય છે. “હિં' શબ્દ નિશ્ચય તરફના ઝુકાવનો અર્થ દર્શાવે છે– ‘તે અવશ્ય જ વૃક્ષનું પૂંઠું હોવું જોઈએ”. અત્યારે આ નિર્જન વનમાં મનુષ્યના હોવાની તો સંભાવના જ નથી તથા પૂંઠાના ધર્મો જ એનામાં મળે છે, તેથી એ ટૂંઠું જ હોઈ શકે, અહીં હૂંઠાના હોવાની સંભાવના જ અધિક છે. કહ્યું પણ છે કે– “આ ભયંકર જંગલ છે, સૂર્ય પણ અત્યારે અસ્તાચળે પહોંચી ગયો છે, અંધારું થવા લાગ્યું છે, તેથી અહીં અત્યારે મનુષ્ય હોવાની સંભાવના તો છે જ નહિ. વળી, એની ઉપર પક્ષીઓ આવી નિઃશંક ભાવે બેસીને કલરવ કરે છે, તેથી એ અવશ્ય જ વૃક્ષનું પૂંઠું હોવું જોઈએ. એ અવશ્ય જ કામદેવશત્રુ અને કામદેવને બાળી ભસ્મ કરનાર શંકરનું પર્યાયવાચક નામ ધરાવનાર સ્થાણુ વૃક્ષનું પૂંઠું) જ હોવુ જોઈએ.” સ્થાણુ એ શંકરનું પર્યાયવાચી છે. આ તર્ક છે. 73. અથ નિયતત્ત્વમદિ– “áમિતિ' પૂર્વોત્તેસ્વરૂપાખ્યાં संदेहतर्काभ्यामूर्ध्वमनन्तरं यः प्रत्ययः स्थाणुरेवायं पुरुष एव वेति प्रतीतिः स निर्णयो निश्चयो मतोऽभीष्टः । यत्तदावर्थसंबन्धादनुक्तावपि क्वचन गम्येते, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy