SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૩૫ 57. વ્યાપ – “pfસાથત્સાધ્યસનમુપમાન' [ચાયતૂ૦ १।१६ ] इति सूत्रम् । अत्र यत इत्यध्याहार्यम्, ततश्च प्रसिद्धेन वस्तुना गवा यत्साधर्म्य समानधर्मत्वं तस्मात्प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य गवयगतस्य साध्यस्य संज्ञासंज्ञिसंबन्धस्य साधनं प्रतिपत्तिर्यतः साधर्म्यज्ञानाद्भवति तदुपमानं समाख्यातम् । साधर्म्यस्य च प्रसिद्धिरागमपूर्विका । तत आगमसंसूचनायाह- यथा गौस्तथा गवय इति । गवयोऽरण्यगवयः । अयमत्र भाव:- कश्चित्प्रभुणा गवयानयनाय प्रेषितस्तदर्थमजानानस्तमेवाप्राक्षीत् कीदृग्गवय इति, स प्रोचे यादृग्गौस्तादृग्गवय इति । ततः सोऽरण्ये परिभ्रमन् समानमर्थं यदा पश्यति, तदा तस्य तद्वाक्यार्थस्मृतिसहायेन्द्रियार्थसंनिकर्षाद् गोसदृशोऽयमिति यत्सारूप्यज्ञानमुत्पद्यते, तत्प्रत्यक्षफलं, तदेवाव्यभिचार्यादिविशेषणमयं स गवयशब्दवाच्य इति संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिं जनयदुपमानम् । संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिस्तूपमानस्य फलम् । न पुनरागमिकी सा, शब्दस्य तज्जनकस्य तदानीमभावात् । गवयपिण्डविषये च हेयादिज्ञानं यदुत्पद्यते तदिन्द्रियार्थसंनिकर्षजन्यत्वात्प्रत्यक्षफलम् ॥२३॥ 57. શ્લોકની વ્યાખ્યા- “પ્રસિદ્ધ અર્થાત્ જ્ઞાત અર્થ સાથેના સદશ્યથી સાધ્યની સિદ્ધિ ઉપમાન છે”[ન્યાયસૂત્ર, ૧.૧ ૬.] આ ન્યાયસૂત્રનું ઉપમાનસૂત્ર છે. અહીં પણ થત:(જનાથી)' શબ્દનો અધ્યાહાર કરવો જોઈએ. તેથી પ્રસિદ્ધ વસ્તુ ગાય સાથેનું જે સાધર્મ (સાદશ્ય) તેનાથી ગવયમાં રહેતા અપ્રસિદ્ધ સાધ્ય સંજ્ઞા-સંજ્ઞીસંબંધની (‘ગવય' શબ્દનો વાચ્ય આ જ ગોસદશ પદાર્થ છે એની) સિદ્ધિ અર્થાત્ જ્ઞાન જે સાધર્મજ્ઞાનથી (સાદજ્ઞાનથી) થાય છે તે સાધમ્યજ્ઞાનને ઉપમાન પ્રમાણ કહે છે. પ્રસિદ્ધ એટલે જ્ઞાત અને પ્રસિદ્ધિ એટલે જ્ઞાન. સાદગ્ધની પ્રસિદ્ધિ અર્થાત જ્ઞાન આગમથી થાય છે. તેથી આગમવચનને સૂચવવા માટે “જેવી ગાય તેવો ગવય હોય છે એમ કહેવામાં આવ્યું છે. ગવય જંગલનું પ્રાણી છે. તાત્પર્ય એ કે કોઈ માલિકે પોતાના નોકરને કહ્યું કે “જાગવયને લઈ આવ.' નોકર બિચારો ગવયને જાણતો જ ન' હતો. તેણે માલિકને પૂછયું, “ગવય કેવો હોય છે?' માલિકે સમજાવ્યું કે “જેવી ગાય હોય છે બરાબર તેના જેવો જ ગવય હોય છે.” ગવયની ઓળખ કેવી રીતે કરવી એ માલિકની વાતને ધ્યાનમાં રાખી નોકર વનમાં ગયો. વનમાં ભટકતાં તેણે એક જગાએ ગાયના જેવા આકારવાળું એક પશુ જોયું. તે વખતે તેને માલિકે કહેલા વાક્ય “જેવી ગાય તેવો ગવય'ના અર્થનું સ્મરણ થયું. તે સ્મરણની સહાયતા પામેલા ઇન્દ્રિયાર્થસમિકર્ષ દ્વારા “આ પશુ ગાયસદશ છે' એવું પ્રસ્તુતપશુગત ગોસાદેશ્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy