SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત १33 વિશિષ્ટ પૂર જોઈને નદીના ઉપરવાસ વૃષ્ટિ થયાનું અનુમાન કરવું.(૨૧) 53. व्याख्या-कार्याल्लिङ्गात्कारणस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं यत्, चकारः प्रागुक्तपूर्ववदपेक्षया समुच्चये तच्छेषवन्मतम् । अयमत्र तत्त्वार्थः । यत्र कार्यात्कारणज्ञानं भवति, तच्छेषवदनुमानम् । अत्रापि प्राग्वत्कारणज्ञानस्य हेतुः कार्यं कार्यदर्शनं तत्संबन्धस्मरणं चानुमानशब्देन प्रतिपत्तव्यम् । यथेत्युदाहरणोपन्यासार्थः प्रथममत्र योज्यः । तथाविधः शीघ्रतरत्रोतस्त्वफलफेनादिवहनत्वोभयतटव्यापित्वधर्मविशिष्टो यो नदीपूरस्तस्माल्लिङ्गादुपरिदेशे देवो मेघो वृष्ट इति ज्ञानम् । अत्र प्रयोगः प्राग्वत् ॥२१॥ यच्च सामान्यतोदृष्टं तदेवं गतिपूर्विका । पुंसि देशान्तरप्राप्तिर्यथा सूर्येऽपि सा तथा ॥२२॥ 53. શ્લોકની વ્યાખ્યા– કાર્યરૂપ લિંગથી કારણરૂપ લિંગીનું અર્થાત્ સાધ્યનું જે અનુમાન થાય છે તે શેષવત્ છે. “ઘ' શબ્દ પૂર્વવત્ની અપેક્ષાએ સમુચ્ચય કરવા માટે છે. તાત્પર્ય એ છે કે જયાં કાર્યથી કારણનું જ્ઞાન કરવામાં આવે તે શેષવત અનુમાન છે. અહીં પણ પહેલાંની જેમ કારણભૂત સાધ્યના જ્ઞાનમાં ઉત્પાદક હેતુ બનનાર કાર્ય, કાર્યનું જ્ઞાન તથા કાર્યકારણભાવરૂપ વ્યાપ્તિનું સ્મરણ એ બધાં અનુમાનપ્રમાણરૂપ હોય छ. 'यथा' श०६ ४२५॥र्थ छ. तवा वेगवाणा प्रवाहवाणु, ३, ६९, ९lsi આદિને વહાવીને ખેંચી જતું, બન્ને કાંઠે આવેલું નદીપૂર છે, તેથી તેના ઉપરથી ઉપરવાસ થયેલી વૃષ્ટિનું જ્ઞાન અર્થાત્ અનુમાન થાય છે. આ અનુમાનનો પ્રયોગ पडेci ४९वी हीची छे. (२१). છે અને જે સામાન્યતોદષ્ટ અનુમાન છે તે આવું છે અર્થાત્ તેનું દૃષ્ટાન્ન આ છે – કોઈ પુરુષને ગતિપૂર્વક દશાન્તરે પહોંચી જતો જોઈને, સૂર્યને દેશાન્તરે પહોંચેલો જોઈને સૂર્યગતિનું અનુમાન કરવું તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. (૨૨) 54. व्याख्या-चः पुनरर्थे , यत्पुनः कार्यकारणभावादन्यत्र सामान्यतोऽविनाभावबलेन दृष्टं लिङ्गं सामान्यतोदृष्टं, तदेवम् । कथमित्याह-यथा पुंस्येकस्माद्देशाद्देशान्तरप्राप्तिर्गतिपूर्विका तथा सूर्येऽपि सा देशान्तरप्राप्तिस्तथा गतिपूर्विका । अत्र देशान्तरप्राप्तिशब्देन देशान्तरदर्शनं ज्ञेयम् । अन्यथा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वेन शेषवतोऽनुमानादस्य भेदो न स्यात् । यद्यपि गगने संचरतः सूर्यस्य नेत्रावलोकप्रसराभावेन गतिर्नोपलभ्यते, तथाप्युदयाचलाकालान्तरेऽस्ताचलचूलिकादौ तद्दर्शनं गतिं गमयति । प्रयोगः पुनः पूर्वमुक्त Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy