SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૨૯ तत्सामान्यतोदृष्टम् । यथेच्छादयः परतन्त्रा गुणत्वादूपवत् । उपलब्धिर्वा करणसाध्या क्रियात्वाच्छिदिक्रियावत् । असाधारणकारणपूर्वकं जगद्वैचित्र्यं चित्रत्वाच्चित्रादिवैचित्र्यवदित्यादि सामान्यतोदृष्टस्यानेकमुदाहरणं मन्तव्यम् । 47.જ્યાં ધર્મી અને હેતુ પ્રત્યક્ષ હોય પણ સાધ્યધર્મ તો સદા અપ્રત્યક્ષ જ હોય ત્યાં સામાન્યતોદષ્ટ અનુમાન હોય છે. ઉદાહરણાર્થ, “ઇચ્છા આદિ પરતન્ત્ર છે, કેમ કે તે ગુણો છે, જેમ કે રૂપ.” “ઉપલબ્ધિરૂપ (જ્ઞાનરૂપ) ક્રિયા કરણ દ્વારા થાય છે, કેમ કે તે ક્રિયા છે, જેમ કે કુહાડીથી થતી છેદનક્રિયા', “જગતમાં દેખાતી વિચિત્રતા કોઈ અસાધારણ કારણથી (અદષ્ટ યા કર્મથી) ઉત્પન્ન થઈ છે, કેમ કે તે વિચિત્રતા છે, જેમ કે અનેક રંગ આદિથી થતી ચિત્રની ચિત્રરૂપતા', ઇત્યાદિ સામાન્યતોદષ્ટ અનુમાનનાં અનેક ઉદાહરણોને જાતે જ સમજી લેવા. 48. નનુ સાધ્યથી સર્વતા પ્રત્યક્ષāન સાચ્ચેન દેતો. વર્ષ વ્યાસग्रहणमिति चेत्, उच्यते । धर्मिण इच्छादेः प्रत्यक्षप्रतिपन्नत्वं गुणत्वकार्यत्वादेरपि साधनस्य तद्धर्मत्वं प्रतिपन्नमेव । पारतन्त्र्येण च स्वसाध्येन तस्य व्याप्तिरध्यक्षतो रूपादिष्ववगतैव । साध्यव्यावृत्त्या साधनव्यावृत्तिरपि प्रमाणान्तरादेवावगता। 48. શંકા- સામાન્યતોદષ્ટ અનુમાનમાં જો સાંધ્ય ધર્મ સદા અપ્રત્યક્ષ જ હોય તો સાધ્યધર્મની સાધનની સાથે વ્યાપ્તિ કેવી રીતે ગૃહીત થશે? સંબંધનું જ્ઞાન તો બન્ને સંબંધીઓનું પ્રત્યક્ષજ્ઞાન થાય તો જ થઈ શકે. સમાધાન- ઇચ્છાદિનો ધર્મી તો ‘મનિષ્ઠાવાન (હું ઇચ્છાવાળો છું)” એવા માનસ પ્રત્યક્ષથી સિદ્ધ જ છે, તેવી જ રીતે તેમાં રહેનારા ગુણત્વ યા કાર્યત્વ એ સાધનરૂપ ધર્મોનું પ્રત્યક્ષજ્ઞાન થઈ જ જાય છે. તે સાધનોની પારતન્યરૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ પણ રૂપાદિમાં પ્રત્યક્ષથી દેખાય જ છે કે રૂપાદિ ગુણ પણ છે અને સાથે સાથે ઘટાદિના આશ્રિત પણ છે. આ રીતે પરતસ્નતા રૂપ સાધ્યની વ્યાવૃત્તિ થતાં ગુણત્વરૂપ સાધનની વ્યાવૃત્તિ પણ બીજાં પ્રમાણોથી જાણી જ લેવાય છે. 49. નન્નેવં પૂર્વવચ્છેરવામચેતોષ્ટીનાં પરસ્પરત: વો વિશેષ: | उच्यते । इच्छादेः पारतन्त्र्यमात्रप्रतिपत्तौ गुणत्वं कार्यत्वं वा पूर्ववत्, तदेवाश्रयान्तरबाधया विशिष्टाश्रयत्वेन बाधकेन प्रमाणेनावसीयमानं शेषवतः फलम्, तस्य साध्यधर्मस्य धर्म्यन्तरे प्रत्यक्षस्यापि तत्र धर्मिणि सर्वदाप्रत्यक्षत्वं सामान्यतोदृष्टव्यपदेशनिबन्धनम् । अतस्त्रयाणामेकमे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy