SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા આધારભૂત શરીર એ બારમું આયતન છે. આમ કુલ બાર આયતન નામમાં તત્ત્વો છે. શ્લોકમાં પ્રયુક્ત “ચ' શબ્દ સમુચ્ચયાર્થક છે. તેનાથી એ સૂચવાયું છે કે કેવળ પહેલાં જણાવવામાં આવેલાં ચાર આર્ય સત્યો જ નથી પરંતુ આ બાર આયતનો પણ છે. આ આયતનો પણ ક્ષણિક છે. બૌદ્ધોનો એ સિદ્ધાન્ત છે કે સતનું લક્ષણ જ અર્થક્રિયાકારિતા યા કાર્યકારિતા છે. જે પદાર્થ અર્થક્રિયાકારી છે તે જ સત્ કહેવાય છે. પહેલાં આપેલા તર્કો અનુસાર નિત્ય પદાર્થ ક્રમથી તથા અક્રમથી (યુગપત) બન્ને રીતે અર્થક્રિયા કરવા અસમર્થ છે. તેથી અર્થક્રિયાકારિતા લક્ષણવાળું સત્ત્વ નિત્ય પદાર્થને છોડી ક્ષણિક પદાર્થમાં આવી રહે છે કારણ કે તે અર્થક્રિયાકારી છે. આવી પરિસ્થિતિમાં આ અનુમાન કરવું તદન સહજ છે કે – જે જે સત હોય છે તે સર્વ ક્ષણિક હોય છે, જેમ કે દીપશિખા. દ્વાદશાયતન પણ સતુ છે. તેથી દ્વાદશાયતનો પણ ક્ષણિક છે. આ અનુમાનથી એ પણ સિદ્ધ થઈ જાય છે કે બાર આયતનોથી અતિરિક્ત કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે ક્ષણિકત બાર આયતનોમાં જ રહે છે. ___ 69. तदेवं सौत्रान्तिकमतेन चत्वारि दुःखादीनि तत्त्वानि, सामान्यतो बौद्धमतेन चायतनरूपाणि द्वादश तत्त्वानि प्रतिपाद्य, संप्रति प्रमाणस्य विशेषलक्षणमत्राभिधानीयम्, तच्च सामान्यलक्षणाविनाभावीति प्रथम प्रमाणस्य सामान्यलक्षणमुच्यते- "प्रमाणमविसवादि ज्ञानम्" [ प्र० वा० १.३] इति । अविसंवादकं ज्ञानं प्रमाणम् । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तम्, अर्थाप्रापकस्याविसंवादित्वाभावात् केशोण्डुकज्ञानवत् । अर्थप्रापकत्वं च प्रवर्तकत्वेन व्यापि, अप्रवर्तकस्यार्थाप्रापकत्वात् । तद्वदेव प्रवर्तकत्वमपि विषयोपदर्शकत्वेन व्यानशे । न हि ज्ञानं हस्ते गृहीत्वा पुरुष प्रवर्तयति, स्वविषयं तूपदर्शयत्प्रवर्तकमुच्यते प्रापकं चेति । स्वविषयोपदर्शकत्वव्यतिरेकेण नान्यत्प्रापकत्वम् । तच्च शक्तिरूपम्, । उक्तं च "प्रापणशक्तिः प्रामाण्यं तदेव च प्रापकत्वम्"[ ] इति । स्वविषयोपदर्शके च प्रत्यक्षानुमान एव, न ज्ञानान्तरम् । अतस्ते एव लक्षणार्हे, तयोश्च द्वयोरप्यविसंवादकत्वमस्ति लक्षणम् । प्रत्यक्षेण ह्यर्थक्रियासाधकं वस्तु दृष्टतयावगतं सत्प्रदर्शितं भवति, अनुमानेन तु दृष्टलिङ्गाव्यभिचारितयाध्यवसितं सत्प्रदर्शितं भवतीत्यनयोः स्वविषयप्रदर्शकत्वमेव प्रापकत्वम्। यद्यपि च प्रत्यक्षस्य क्षणो ग्राह्यः, स च निवृत्तत्वान्न प्राप्यते, तथापि तत्सन्तानोऽध्यवसेयः प्रवृत्तौ प्राप्यत इति सन्तानविषयं प्रदर्शितार्थप्रापकत्वमध्यक्षस्य प्रामाण्यम् । अनुमानस्य तु लिङ्गदर्शनेन विकल्प्यः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary..org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy