SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ [ ३३१ गुरुतत्वविनिश्चये द्वितीयोल्लासः । 'गुरु'त्ति । नवविधतपोव्यवहारे गुरुलघुलघुस्वाः सक्षेपतस्त्रयः पक्षाः । तत्र लघुस्वशब्दो लघुकार्थः स्वशब्दस्याल्पार्थकप्रत्ययार्थत्वात् । एते च 'पृथक्' प्रत्येकं त्रिधा-यतो गुरुपक्षों गुरुतमगुरुतरगुरुभेदः, लघुपक्षोऽपि लघुतमलघुतरलघुभेदः, लघुस्वपक्षोऽपि लघुस्वतमलघुस्वतरलघुस्वभेद इति ॥२८२॥ હવે જે પ્રમાણે ઉદ્દેશ (નામથી ઉલ્લેખ) કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ (=સ્વરૂપનું વર્ણન) કરે જોઈએ એ ન્યાયથી પહેલાં પક્ષના ત્રણ ભેદો (=ભાંગા)ને સ્પષ્ટ કરે છે : નવ પ્રકારના તપ વ્યવહારમાં ગુરુ, લઘુ અને લઘુસ્વ એમ સંક્ષેપથી ત્રણ પક્ષે છે. તેમાં લઘુસ્વ શબ્દનો અર્થ અ૮૫ છે. કારણ કે (લઘુસ્વ શબ્દમાં) સ્વ શબ્દ અ૮૫ અર્થને બેધ માટે છે. આ ત્રણેના દરેકના ત્રણ ભેદ છે. ગુરુપક્ષના ગુરુતમ, ગુરુતર અને ગુરુ એમ ત્રણ ભેદ છે. લઘુપક્ષના પણ લઘુતમ, લઘુતર અને લઘુ એમ ત્રણ ભેદ છે. લઘુસ્વપક્ષના પણ લઘુસ્વતમ, લઘુસ્વતર અને લઘુસ્વ એમ ત્રણ ભેદ છે. [૨૮] अथ नवविधापत्तितपोव्यवहारं दर्शयति गुरु लहुअछपणमासा, चउतिगमासा दुमासगुरुमासा । लहु मास भिन्न वीस, पनरस दस पण नवाबत्ती ॥२८३॥ 'गुरु'त्ति । गुरुपक्षे लघुषाण्मासिकपञ्चमासिकरूपा उत्कृष्टापत्तिः, चातुर्मासिकत्रिमासिकरूपा मध्यमा, द्विमासिकगुरुमासरूपा जघन्या । लघुपक्षे लघुमासरूपा उत्कृष्टा, भिन्नमासरूपा मध्यमा, विंशतिकरूपा च जघन्या । लघुस्वपक्षे पञ्चदशकरूपोत्कृष्टा, दशकरूपा मध्यमा, पश्वकरूपा जघन्येति नवापत्तयः ||२८३॥ હવે નવ પ્રકારના આપત્તિતપ રૂપ વ્યવહારને કહે છે : (આપત્તિ ઉત્કૃષ્ટ-મધ્યમ–જઘન્ય એમ ત્રણ પ્રકારે છે.) ગુરુપક્ષમાં ઉત્કૃષ્ટ આપત્તિ છ માસ-પાંચ માસ, મધ્યમ ચાર માસ-ત્રણ માસ, જઘન્ય બે માસ-એક માસ છે, લઘુપક્ષમાં ઉત્કૃષ્ટ આપત્તિ લઘુમાસ, મધ્યમ ભિનમાસ, જઘન્ય વિંશતિક છે. લઘુસ્વપક્ષમાં ઉત્કૃષ્ટ આપત્તિ પંચદશક, મધ્યમ દશક, જઘન્ય પંચક છે. આમ નવ આપત્તિ त५ छ. [२८3] नवविधापत्तितपसो दानतपस्वैविध्येन सप्तविंशतिभेदानाह सगवीसं खलु भेआ, णवहा पक्खेसु तिसु वि पत्ते । ... उक्किठुक्किट्ठाइअदाणेणं भिज्जमाणेसु ॥२८४॥ 'सगवीस'त्ति । त्रिष्वपि पक्षेषु प्रत्येकमुत्कृष्टोत्कृष्टादिदानेन नवधा भिद्यमानेषु सप्तविंशतिर्भेदा भवन्ति, उत्कृष्टोत्कृष्टो १ त्कृष्टमध्यमो २ त्कृष्ट जघन्य ३ मध्यमोत्कृष्ट ४ मध्यम Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy