SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ]. [ स्वोपक्षवृत्ति-गुजरभाषाभावानुवादयुते પણ સ્થાપનાથી લાભ થાય છે, માટે વિરોધ નથી. અર્થાત્ એક્યાશી ભાંગાની સ્થાપનામાં એક તરફ થી છે વગેરે સંબંધી ત્રણ કેઠા છે અને એક તરફ પુરપક્ષે વગેરે નવ કેઠા છે. તેમાં કોઈ વિરોધ નથી. [૨૮] तत्र पूर्व नवविधतपोदानव्यवहारं दर्शयन्नाह अट्ठमदसमदुवालसचरमो कालत्तयम्मि खवणाई । निविअ पुरिमोसणंबिल, इग बि ति चउ पंच वा णवहा ॥२८१॥ 'अट्ठम'त्ति । क्षपणं च क्षपणे च क्षपणानि चेत्येकशेषात् क्षपणानि तान्यादिर्यस्य स तथा । अष्टमदशमद्वादशानि चरमानि यस्य स तथा । कालत्रयेऽपि यथाक्रमं नवविधः श्रुतव्यवहारो भवतीति शेषः । प्रकारान्तरमाह-'या' अथवा निर्विकृतिकम् १ पुरिमार्द्धम् २. एकाशनम् ३ आचाम्लम् ४ एकक्षपणं चतुर्थः ५ द्वे क्षपणे षष्ठं ६ त्रीणि क्षपणान्यष्टमं ७ चत्वारि क्षपणानि दशमं ८ पञ्च क्षपणानि द्वादशम् ९ इति नवधा श्रुतव्यवहारोपदेशात्तपो भवत्योघतो विभागतश्च ग्रीष्मशिशिरवर्षासु दीयमानमिति ॥२८१॥ તેમાં પહેલાં નવ પ્રકારના તપદાન રૂપ વ્યવહારને જણાવે છે : એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ જેની આદિમાં છે, અને અકૂમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ જેના અંતે છે તે ત્રણે કાલમાં ક્રમશઃ નવ પ્રકારને શ્રવ્યવહાર થાય છે. ગાથાના પૂર્વાર્ધને આ શબ્દાર્થ છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છેઃ- ગ્રીષ્મ આદિ ત્રણ કાળમાં ક્રમશઃ એક—બે-ત્રણ ઉપવાસ જઘન્ય છે. બે-ત્રણ–ચાર ઉપવાસ મધ્યમ છે. ત્રણ–ચાર-પાંચ ઉપવાસ ઉત્કૃષ્ટ છે. આમ નવ પ્રકારે તપેદાન છે. એટલે એક, બે, ત્રણ ઉપવાસ જેની આદિમાં છે એમ જે ગાથાના શબ્દાર્થમાં લખ્યું છે, તેને ભાવ એ થયો કે જઘન્યમાં એક ઉપવાસ આદિમાં છે, મધ્યમમાં બે ઉપવાસ આદિમાં છે, ઉત્કૃષ્ટમાં ત્રણ ઉપવાસ આદિમાં છે. અડ્રમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ જેના અંતે છે એ શબ્દાર્થને ભાવ એ થયો કે જઘન્યમાં અઠ્ઠમ અંતે છે, મધ્યમમાં ચાર ઉપવાસ અંતે છે, ઉત્કૃષ્ટમાં પાંચ ઉપવાસ અંતે છે. અથવા નિષિ-પુરિમઢ-એકાસણું-આયંબિલ–ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ-ચાર ઉપવાસ -પાંચ ઉપવાસ એમ નવ પ્રકારને તપ મુતવ્યવહારના ઉપદેશ પ્રમાણે આઘથી (=સામાન્યથી) અને વિભાગથી (=વિશેષથી) ગ્રીષ્મ, શિશિર અને વર્ષમાં આપવામાં આવે છે. [૧] अथ यथोद्देशं निर्देश इति न्यायादादौ पक्षत्रयं स्पष्टयन्नाह गुरुलहुलहुसापक्खा, पिहो तिहा तिगुरु गुरुतरा गुरुआ। लहुतम लहुतर लहुआ, लहुसतमा लहुसतर लहुसा ॥२८२॥ + આ સ્થાપના આ વિષયનું પૂર્ણ વર્ણન કર્યા બાદ ૨૯૦ મી ગાથા પછી મૂકવામાં આવેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy