SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ 1 રૂ૨૩ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] સાધુઓ વિહાર કરતાં પૂર્વે નહિ જોયેલ દેશમાં ગયા. તેમણે ત્યાં રહેલા સાંગિકોને મા ક૯પ પ્રાગ્ય અને ચાતુર્માસ પ્રાગ્ય ક્ષેત્રો પૂછતાં જોઈએ. આગંતુકો આ પૂછે એટલે ત્યાં રહેનારાઓએ માસક૫ પ્રાગ્ય અને ચાતુર્માસ પ્રાગ્ય ક્ષેત્રો તેમને કહેવા જોઈએ આગંતુકે પુછે નહિ અગર આગંતુકે પૂછે પણ ત્યાં રહેલાઓ કહે નહિ તે બંનેને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે, તથા નહિ પૂછવાથી કે નહિ કહેવાથી ચેર, જંગલી પશુઓ વગેરેથી સાધુઓને જે અનર્થ થાય તે નિમિત્તે પણ પ્રાયશ્ચિત્ત આવે. (૨) ક્ષેત્ર કહ્યા પછી આગંતુકે અને રહેલાઓ સચિત્ત વગેરે જે લે તે પણ પરસ્પર નિવેદન કરે. જેમ કે-મને આ સચિત્ત કે અચિત્ત મળ્યું છે તે તમે સ્વીકારો. આ પ્રમાણે કહે એટલે અન્ય લે નહિ, પણ આ સામાચારી છે કે, અવશ્ય નિવેદન કરવું. નિવેદન ન કરે તે લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. (૩) પછી દ્રવ્યાદિથી પરીક્ષા કરીને ગુણે જણાતાં આ ગુણ છે એવું જણાય તે ઉપસંપદા સ્વીકારે. પરીક્ષા પૂર્વક ઉપસંપદા સ્વીકારનાર બંને પરસ્પર નમે. ભાવાર્થપહેલાં નાના મોટા પાસે આવેચના કરવી. પછી મોટાએ નાના પાસે આલોચના કરવી. (વ્ય. ઉ. ૧૦ ગા. ૧૭૭માં) કહ્યું છે કે “પહેલાં નાના મોટાને વંદન કરે, તેની પાસે આલેચના કરે, સચિત્ત આદિનું નિવેદન કરે, પછી મોટે નાના પાસે વંદન પૂર્વક આલેચના અને નિવેદન કરે.” અહીં પાકી ગયેલ ડાંગરનું દષ્ટાંત છે. જેમ પાકી ગયેલ ડાંગર પરસ્પર નમે છે, તેમ અહીં પણ પરસ્પર નમે છે. પરીક્ષા વિના ઉપસંપદા સ્વીકારે અગર પરીક્ષા કરવા છતાં પ્રમાદીની ઉપસંપદા સ્વીકારે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. [૨૬૭] केई भणंति ओमो, णियमेण णिवेइ इच्छ इयरस्स । तं तु ण जुज्जइ जम्हा, पकिल्लगसालिदिढतो ॥२६८॥ . 'केइ'त्ति । केचिद् ब्रुवते नियमेन 'अवमः' अवमरत्नाधिको निवेदयति, 'इतरस्य' रत्नाधिकस्य 'इच्छा' यदि प्रतिभासते ततो निवेदयति नो चेन्नेति, तच्च न युज्यते, यतः पक्वशालिदृष्टान्त उपन्यस्तः स चोभयनमनसूचक इति ॥२६८॥ (નમવામાં મતાંતર જણાવે છે :-) કેઈક કહે છે કે નાને અવશ્ય નિવેદન કરે પણ માટે તેની ઈચ્છા હોય તો નિવેદન કરે, નહિ તે ન કરે. પણ આ બરાબર નથી. કારણ કે આમાં પાકી ગયેલ ડાંગરનું દૃષ્ટાંત મૂક્યું છે. એ દષ્ટાંત ઉભયના નમનનું સૂચક છે. [૨૬૮] उक्ता विनयोपसम्पत् । अथैतासूपसम्पत्सु यदुपसम्पद्यमानो लभते तत्क्रमादेकयैव જાથથા सुय सुहदुक्खे खित्ते, मग्गे विणए जहकमं लब्भा। बावीस पुव्वसंथुअ, वयंस दिवालविय सव्वे ॥२६९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy