SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ ] . [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જે ભૂલા પાડી નાખે તેવા પૂર્વે નહિ જોયેલ દેશમાં ક્યાંક ગયા, પછી ક્યાંથી જવું એ જાણતો ન હોવાથી બેવાઈ ગયો હોય, અથવા દેશની ભાષા ન જાણનાર જે પૂર્વે નહિ જોયેલ દેશમાં (માર્ગોપદેશકની) પાછળ જાય, પણ (કેઈ કારણથી વધારે તરું પડી જવાના કારણે તેને મળી શકે નહિ, દેશની ભાષા ન જાણતો હોવાથી અન્યને પૂછે નહિ, તેથી ખેવાઈ ગયે હેય, પછી પિતાના જ્ઞાતિજનેને જોઈને નાસી ગયો હશે, અથવા બીજા રસ્તે વિવક્ષિત સ્થળે ગયે હશે વગેરે કલ્પના કરીને વિશ્વસ્ત રહે અને તેની શોધ ન કરે તે માર્ગ જેવા માટે જેમની નિશ્રા સ્વીકારવામાં આવી છે તેમને કંઇ ન મળે. જે પછી પણ હજી આપણે તેની શોધ કરી નથી એમ મનમાં થાય અને પ્રયત્ન કરીને શોધે તે તે ન મળે તો પણ ઉપસં૫ન્નનું જે હોય તે તેમને भणे. [२९६] उक्ता मार्गोपसम्पत् । अथ विनयोपसम्पदमाह विणओवसंपयाए, पुच्छाए साहणे य गहणम्मि । णाए गुणम्मि दोन्नि वि, णमंति पकिल्लसाली वा ॥२६७॥ 'विणओवसंपयाए'त्ति । विनयोपसम्पदि कारणतोऽकारणतो वा केचिद्विहरन्तोऽदृष्टपूर्व देशं गतास्तैर्वास्तव्यानां साम्भोगिकानां पृच्छा कर्त्तव्या मासकल्पप्रायोग्याणां वर्षावासप्रायोग्याणां वा क्षेत्राणाम् । तस्यां च कृतायां तैः 'साधनं' निवेदनं कर्त्तव्यम् । यदि च न पृच्छन्ति पृष्टा वा ते न कथयन्ति तदा द्वयानामपि प्रत्येक प्रायश्चित्तं लघुको मासः । यच्च पृच्छा. मन्तरेण कथनमन्तरेण वा स्तेनश्वापदादिभ्योऽनर्थ साधवः प्राप्नुवन्ति तन्निष्पन्नमपि । तथा साधिते च क्षेत्रे ग्रहणं सचित्तादीनां यदागन्तुकैर्वास्तव्यैश्च क्रियतेऽन्योन्यं निवेदनीय च तदपि, यथैतन्मया सचित्तमचित्तं वा लब्धं यूयं प्रतिगृहीत, एवं निवेदने कृते द्वितीयो न गृहणाति परं सामाचार्यषेत्यवश्यं निवेदनं कर्त्तव्यम् , अनिवेदने लघुको मासः । ततो द्रव्यादिपरीक्षया ज्ञाते गुणे परीक्षापूर्वकमुपसम्पद्यमाना द्वयेऽपि परस्परं नमन्ति, किमुक्तं भवति ?-रत्नाधिकस्य प्रथमतोऽवमरत्नाधिकनाऽऽलोचना दातव्या, पश्चाद्रत्नाधिकेनावमरत्ना. धिकस्य, तदुक्तम्-"वंदणालोअणा चेव, तहेव य निवेयणा । सेहेण उ पउत्तम्मि, इयरो पच्छ कुव्वइ ॥१॥' अत्र पक्वशालयो दृष्टान्तः-यथा पक्वाः शालयः परस्परं नमन्ति तथाऽत्रापीति भावः । अपरीक्ष्योपसम्पत्ती परीक्ष्यापि प्रमादिन उपसम्पत्तौ च प्रत्येकं प्रायश्चित्तं चत्वारो गुरुकाः ॥२६७॥ भाग पहा डी. वे विनय ५५ अ छ :-- વિનય ઉપસંપદામાં વિધિ આ પ્રમાણે છે: (૧) કારણસર કે કારણ વિના કોઈ x अही यः खलूभ्रामकाद्यदृष्टपूर्व विषये गतः...मेव। ५8 छ न्यारे व्य. 8. १० . १६८ली टीमा उद्भ्रामकभिक्षाचर्यया अदृष्टपूर्वे विषये गतः मेव! पाई छ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy