SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ३१६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अयमभिधारयति विधिरुक्तः, अथ पठति तमाह धम्मकहाइ पढंते, कालियसुअ दिहिवाय अत्थे य । उपसंपयसंजोगा, दुगमाइ जहुत्तरं बलिआ ॥२५५॥ 'धम्मकहाइ'त्ति । पठत्युपसम्पद् धर्मकथायां कालिकसूत्रे दृष्टिवादे अर्थे च भवति । तत्र सूत्रतोऽर्थतः सूत्रार्थयोश्च स्वस्थाने द्विकादिसंयोगे यथोत्तरं 'बलिकाः' बलवन्तः । सूत्रचिन्तायां परं परं सूत्रं पाठयन् , अर्थचिन्तायां परं परमर्थ व्याख्यानयन् , सूत्रार्थयोरेव परस्परं चिन्तायामर्थप्रदाता बलीयानिति भावः ।।२५५।। ધારણ કરનાર સંબંધી વિધિ કહ્યો. હવે ભણનાર સંબંધી વિધિ કહે છે :- ધર્મકથા, કાલિકસૂત્ર, દષ્ટિવાદ અને અર્થ માટે ભણનાર ઉપસંપદા સ્વીકારે છે. તેમાં સૂત્ર, અર્થ અને સૂત્ર-અર્થ બનેમાં સ્વસ્થાનમાં બે આદિના સંગમાં પછી પછીનું બલવાન છે. ભાવાર્થ – સૂત્રમાં પછી પછીનું સૂત્ર ભણવનાર બલવાન છે. અર્થમાં પછી પછીના સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરનાર બલવાન છે. સૂત્ર અને અર્થ એ બેમાં પરસ્પરની વિચારણુમાં અર્થ આપનાર બલવાન છે. [૫૫] आवलिआ मंडलिआ, पुव्वुत्ता छिण्णऽछिण्ण भेएणं । उपसंपया सुए इह, परंपराऽणन्तरा णेया ॥२५६॥ 'आवलिअ'त्ति । इह श्रुते उपसम्पत् पठत्यपि छिन्नाच्छिन्नभेदेन द्विधा पूर्वोक्तैव । तत्र याऽनन्तरा सा मण्डली सा चाच्छिन्ना, कथम् ? इति चेदुच्यते-यस्मादभिधारकस्य लाभोऽन्येनाच्छिन्नः सन्नभिधार्यमाणमागच्छति, ततोऽच्छिन्नलाभयोगात् सा उपसम्पद् अच्छिन्नेत्युच्यते । या त्वावलिका सा छिन्ना, यतस्तस्यां स लाभ आदित आरभ्य परम्परया छिद्यमानोऽन्तिमेऽभिधार्येऽन्यमनभिधारयति विश्राम्यति ततः सा छिन्नोपसम्पदिति ॥२५६।। ભણનારની પણ શ્રત ઉ૫સંપદા પૂર્વે (બીજા ઉલ્લાસની ૨૧૦ મી ગાથામાં) ધારણા કરનારમાં કહી તે જ છિન્ન અને અછિન્ન એમ બે પ્રકારે છે. તેમાં જે અનંતર છે તે મંડલીરૂપ છે અને તે અછિન્ન છે. પ્રશ્ન :- આનું શું કારણ? ઉત્તર :- ધારણ કરનારને લાભ બીજા વડે દાયા વિના ધારેલાની (=જેને ધારણ કરી છે તેની) પાસે આવે છે. અછિન્ન લાભના વેગથી તે ઉપસંપદા અછિન્ન કહેવાય છે. જે આવલિકા છે તે છિન્ન છે. કારણ કે તેમાં તે (ધારકને) લાભ પ્રથમથી માંડી પરંપરાઓ છેદાતો છેદોતે બીજાને ન ધારે એવા અંતિમ ધારવાગ્યમાં અટકે છે. આમ તેમાં ધારકને લાભ છેદા હેવાથી તે છિન ઉપસંપદા છે. [૨પ૬] उक्ता श्रुतोपसम्पत् , अथ सुखदुःखोपसम्पदुच्यते---- अभिधारंतो उवसं-पण्णो दुविहो उ होइ सुहदुक्खी । एगत्तदोसओ सुअ-पुण्णो जो गच्छमब्भेइ ॥२५७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy