SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'उन्भामिय'त्ति । उद्भामिका पूर्वमुक्ता यथा सापत्या तस्य जाता, अथवा या परं विदेशं नीता सा तस्यैवाऽऽभवति पश्चादपि नान्यस्य, एवमेतान्यपत्यान्येषा चास्माकमिति ।।२४०।। एवमुक्ते इयरे भणंति बीअं, तुझं नीअं तु खित्तमन्नं तं । तं होइ खित्तिअस्सा, एवं अम्हं तु आभवति ॥२४१॥ 'इयरे त्ति । 'इतरे' संयतीसत्का भणन्ति बीजं युष्मदीयं तत् किल क्षेत्रे सादृश्यविप्रलम्भतः कथमपि वापकैः ‘अन्यत्क्षेत्रं नीतं' अन्यक्षेत्रे उप्तमित्यर्थः, तत् लोके क्षेत्रिकस्याऽऽ. भवति, एवमेतान्यपत्यान्यस्माकमिति ॥२४॥ આ પ્રમાણે સાધ્વીપક્ષના આચાર્ય વગેરે કહે એટલે સાધુપક્ષના આચાર્ય વગેરે પૂર્વોક્ત ભામટી સ્ત્રીનું દષ્ટાંત મૂકે છે, તે દષ્ટાંત કહે છે - પૂર્વોક્ત ભામટી સ્ત્રી સંતાન સહિત તેની થઈ, અથવા તે ભામટી સ્ત્રી બીજા દેશમાં લઈ જવાઈ હોય તે પછી પણ તેની જ થાય છે, બીજાની નહિ એમ આ સંતાન અને એ અમારી છે. [૨૪૦] અહીં સાધ્વીસમુદાયના આચાર્ય વગેરે કહે છે કે જેમ તમારું બીજ ખેતરની સમાનતાથી છેતરાઈ જવાના કારણે વાવનારાએાએ બીજા ખેતરમાં વાવ્યું તે લોકમાં ખેતરવાળાનું થાય છે. એમ આ સંતાને અમારાં છે. [૧] संयतसत्का अत्र प्रत्युत्तरमाहुः रन्नो धूआओ खलु, न माउछंदाउ वा उ दिजंति । ण य पुत्तो अभिसिच्चइ, तासिं छंदेण एवम्हं ॥२४२॥ 'रनो'त्ति । न खलु या राज्ञो दुहितरस्ताः 'मातृच्छन्दतः' मातृणामभिप्रायेण दीयन्ते नापि पुत्रोऽभिषिच्यते 'तासां' मातृणां 'छन्देन' अभिप्रायेण किन्तु राज्ञ एवाभिप्रायेण । ततो यथा राजा प्रधानमिति सर्व राज्ञ आयत्तम् , एवमत्रापि पुरुषः प्रधानमिति सर्व पुरुषस्याऽऽयत्तमतः सर्वमस्माकमाभवति ।।२४२।।। અહી સાધુસમુદાયના આચાર્ય વગેરે ઉત્તર આપે છે - રાજાની છોકરીઓ માતાઓના અભિપ્રાય પ્રમાણે આપવામાં આવતી નથી, તથા માતાઓના અભિપ્રાય પ્રમાણે રાજપુત્રને અભિષેક થતું નથી, કિંતુ રાજાના જ અભિપ્રાય પ્રમાણે થાય છે. તેથી જેમ રાજા પ્રધાન હોવાથી બધું રાજાને આધીન છે, તેમ અહી પણ પુરુષ પ્રધાન હોવાથી બધું પુરુષને આધીન છે. આથી બધું અમારું થાય છે. [૪૨] एवं व्यवहारे प्रवर्त्तमाने श्रुतधर आचार्या व्यवहारं छेत्तुकाम इदमाह एमाइ उत्तरुत्तरदिटुंता बहुविहा ण हु पमाणं । पुरिसुत्तरिओ धम्मो, होइ पमाणं पवयणम्मि ॥२४३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy