SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] * અસમાપ્તક૯૫૫ણે રહેલાએ પરસ્પર ઉપસંપદા સ્વીકારીને સમનોજ્ઞ બનતા હોય ત્યારે સમાપ્ત કલપવાળા અન્ય (–આચાર્યાદિ) આવ્યા હોય તે તે ક્ષેત્ર બંનેનું સાધારણ જ થાય. કારણ કે બંનેની સમાપ્તતા (=સમાપ્તક૯પપણું) સમાન છે, અર્થાત્ બને સમાપ્તક૯પી છે. પ્રશ્ન :- જુદા જુદા રહેલાઓએ હજી સમાપ્તતા કરી નથી, કરી રહ્યા છે, તે તેમને સમાપ્ત (=સમાપ્તકલપી) કેમ કહેવાય ? ઉત્તર :- (વ્યવહારનયથી કરાતી કઈ ५ जिया ४२सी माय. माथी) ५२।ती ५ समाप्तता ४२॥येही गाय* [२०८] साहारणट्ठियाणं, जो भासइ तस्स तं हवइ खित्तं । वारगतद्दिणपोरसिमुहुत्त भासेइ जो जाहे ॥२०९॥ 'साहारण'त्ति । साधारणस्थितानां मध्ये यः सूत्रमर्थ वा भाषते तस्य तद् भवति क्षेत्रं न शेषाणाम् । यो यदा वारकेण दिनं पौरुषी मुहूर्त वा भाषते तस्य तावन्तं कालमाभाव्य न शेषकालम् ॥२०९॥ સાધારણું ક્ષેત્રમાં રહેલાઓમાં જે સૂત્ર કે અર્થ કહે તેનું તે ક્ષેત્ર થાય, બીજાઓનું નહિ. જે જ્યારે વારાથી દિવસ, પ્રહર, કે મુહૂર્ત સુધી સૂત્ર કે અર્થ કહે ત્યારે તેટલે કાળ તે ક્ષેત્ર તેનું થાય, બાકીના કાળમાં નહિ, ભાવાર્થ – જે જેટલા દિવસ સૂત્ર કે અર્થ કહે તેનું તેટલા દિવસ તે ક્ષેત્ર થાય. જે દરરોજ જેટલા પ્રહર સૂત્ર કે અર્થ કહે તેનું તેટલા પ્રહર તે ક્ષેત્ર થાય. જે દરરોજ જેટલા મુહૂર્ત સૂત્ર કે અર્થ કહે તેનું तेटसा मुहूत ते क्षेत्र थाय. [२०८] आवलिआ मंडलिआ, घोडगकंड्यणेण भासंते । बलिआइँ उवरिमुवरिं, जा अट्ठासीइमुत्ताई ॥२१०॥ 'आवलिअ'त्ति । इह हि सूत्रस्यार्थस्य वा भाषणे त्रयः प्रकारास्तद्यथा-आवलिकया मण्डल्या घोटककण्डू यनेन च । तत्रावलिका नाम सा या विच्छिन्ना एकान्ते च भवति, सा हि परम्पराभिधारणया स्वाध्यापकमात्र एवाभाव्यसमाप्त्यभावादुत्तरोत्तरगुर्वपेक्षया विच्छिन्ना, तत्र च विविक्तप्रदेश एव मध्ये स्थित उपाध्यायः पाठयतीति । मण्डली पुनः स्वस्थान एवा. विच्छिन्ना च भवति, तत्राभिधारितस्यान्याभिधारणाभावेन तल्लाभस्य मध्यवर्तिद्वारकस्यापि व्याख्यातृपर्यवसितत्वेनाविच्छिन्नत्वात् , तदुक्तम् – “छिन्नाछिन्नविसेसो, आवलिआए उ अंतए ठाति । मंडलीए सट्ठाणं, सच्चित्तादीसु संकमइ ॥१॥” तथा-"अभिधारते पढ़ते अ, छिन्नाए ठाइ अंतिए । मंडलीए उ सट्ठाणं, वयए णो उ मज्झिमे ॥२॥ जो उ मज्झिल्लए जाइ, णियमा सो उ अंतिमं । पावए णिन्नभूमिं तु, पाणियं पि व लोट्टियं ॥३॥"ति, तथा चूर्णावयुक्तम्-“अच्छिण्णोवसंपया णाम अभिधारिजंतो अण्णं णाभिधारेइ"त्ति, तथा-"एत्थ पुण सव्वेसिं लाभो अंतिल्लं जाति"त्ति । घोटककण्डू* दुस। मगवती श. १ ७. १ . ३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy