SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते हीनतयाऽसमाप्ताः, ये तु विष्वक् स्थिता भवन्ति ते क्षेत्रं न लभन्ते । सुखदुःखादिनिमित्तं परस्परोपसम्पदं गृहीत्वा समनोज्ञास्तु भवन्तो लभन्ते ।।२०५।। (શષકાળમાં આભાવ્યની વિચારણા કરી. હવે ચાતુર્માસ સંબંધી આભાવ્યની विया२५॥ ४२ छ :-) ચોમાસામાં જેઓ અમને જ્ઞ હોય, એટલે કે પરસ્પર ઉપસંપદા વિના જુદા જુદા રહેલા હોવાના કારણે સાતથી ઓછા હોવાથી અસમાપ્ત ક૯૫વાળા હોય, તેઓ ક્ષેત્રને મેળવી શકતા નથી. સુખ-દુઃખાદિ નિમિત્તે પરસ્પર ઉપસંપદા લઈને સમગ્ર બને તે ક્ષેત્રને મેળવી શકે છે. [૨૦૫ तेसिं जो रायणिओ, थेरो परिआयओ पहू सो उ । खित्ते तत्थ य लाहो, सव्वेसि होइ सापन्नो ॥२०६॥ तेसिं जो'त्ति । तेषां मध्ये यो रास्निको यस्य पर्यायाधिकतया वन्दनादीनि क्रियन्ते स एव पर्यायतः स्थविरः प्रभुर्भवति । तत्र क्षेत्रे लाभश्च सर्वेषां समानो भवति, सर्वेषामप्याचार्यत्वादुपाध्यायत्वाद्वा ॥२०६।। वीमुं ठिएस असमत्तकप्पिएसुं समत्तकप्पी उ । जो एइ तस्स खित्तं, समगं पत्ताण समभागं ॥२०७॥ 'वीसति । विष्वस्थितेष्वसमाप्तकल्पिषु यः समाप्तकल्पी समागच्छति तस्य तत्क्षेत्रं न तु पूर्वस्थितानामसमाप्तकल्पिनाम् । 'समकं प्राप्तानां' भूयसां समाप्तकल्पानां गच्छानां 'समभागं' साधारणम् ॥२०७।। પરસ્પર ઉપસંપદા સ્વીકારીને સમજ્ઞ બનેલા તેઓમાં દીક્ષાપર્યાયથી મોટો હોવાના કારણે જેને વંદન વગેરે કરવામાં આવતું હોય તે પર્યાયસ્થવિર જ બધાનો વડીલ બને છે. તે ક્ષેત્રમાં જે લાભ થાય તે બધાને સમાન છે. કારણ કે બધા ય આચાર્ય કે ઉપાધ્યાય છે. [૨૬] જયાં અસમાપ્તકપીઓ જુદા રહેલા હોય ત્યાં સમાપ્તકલપી આવે તે તે ક્ષેત્ર તેનું થાય, પણ પહેલાં રહેલા અસમાપ્ત કલ્પીઓનું ન થાય. સમાપ્તક૯પી અનેક १२छ। मे साथे २४ आवे तो क्षेत्र मयानु साधा२५ थाय. [२०७ समणुन्नयाविहाणावसरम्मि समागए समत्तम्मि । साहारणं तु खितं, समत्तया जं समा दोहं ॥२०८॥ 'समणुन्नय'त्ति । असमाप्तकल्पतया स्थितानां परस्परोपसम्पद्ग्रहणेन समनोज्ञताविधानावसरे समागते च समाप्तकल्पिनि साधारणमेव क्षेत्रम् 'यत्' यस्माद् द्वयोरपि समाप्तता समा, क्रियमाणाया अपि समाप्ततायाः कृत्वात् ।।२०८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy