SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते દિવસ, તેરમામાં ગુરુ પૉંચ વિંશતિ રાત્રિ-દિવસ, ચૌદમામાં લઘુ માસિક, પંદરમામાં ગુરુ માસિક, સેાળમામાં ચતુલ ઘુમાસિક, સત્તરમામાં ચતુર્ગુરુ માસિક, અઢારમામાં લઘુ છ માસિક, ઓગણીસમામાં ગુરુ છ માસિક છેદ્ય થાય. આમ કુલ ૧૩૩ રાત્રિ-દિવસ થાય. ખીજા મતમાં પૂર્વોક્ત રીતે ગુરુ દશકથી આરંભી ષડ ગુરુક સુધી પ્રત્યેક સાત સાત દિવસે છેઃ પ્રાયશ્ચિત્ત જાણવું, આમાં અઢાર સાત દિવસથી ૧૨૬ રાત્રિ-દિવસ થાય. સારઃ—જે સાધુ દ્રવ્યથી અને ભાવથી પરિવાર રહિત હોય તે સાધુ ગણુ ધારણ કરવાને ચેાગ્ય નથી. આમ છતાં અપવાદથી જે સાધુ દ્રવ્ય પરિવારથી રહિત હોય તે ગણુ ધારણ કરવાને ચેાગ્ય છે, પણ ભાવ પરિવારથી રહિત સાધુ ગણ ધારણ કરવાને ચેાગ્ય નથી. આનાથી સૂત્રાના મેાધની પ્રધાનતા સિદ્ધ થાય છે. [૬૯] तदेवं द्रव्यतो भावतश्चापरिच्छदे गच्छानुज्ञा न युक्तेति सूत्रसम्मत्या भावितम् । अथ द्रव्यभावपरिच्छदमेव दर्शयति दव्वे परिच्छओ खल, सच्चित्ताई णिउत्तवावारो । दंसणनाणचरिते तवे अ विणए अ મમ્મિ ।।૭ના નેત્તિ / દ્રવ્યે પરિચ્છરૂ: લઘુ ‘ષિજ્ઞાતિઃ' સવિત્ત:-શિષ્યાતિ, ચિત્ત-વધિ, मिश्रचोभयसमवायादिति त्रिविधः । अयं च नियुक्तव्यापारोऽपेक्षितो यो ययोपकरणोत्पादनार्थग्रहणधर्मकथनग्लानप्रतिचरणादिलक्षणया लब्ध्या समेतः स तदनुरूपे कार्ये व्यापारित इति यावदित्थमेव गच्छवृद्धिनिर्जरावृद्धिसिद्धेः भावे च दर्शनं ज्ञानं चारित्रं तपो विनयश्च परिच्छदः । एतदुभयपरिच्छदोपेत एव गणधारी सुव्यवहारी च भवतीति द्रष्टव्यम् ||७०|| આ પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી પિરવાર રહિતને ગચ્છાનુજ્ઞા કરવી એ ચેાગ્ય નથી એમ સૂત્રસાક્ષીથી સિદ્ધ કર્યું, હવે દ્રવ્ય-ભાવ પરિવારને અથ જણાવે છે: દ્રવ્ય પરિવારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. શિષ્ય વગેરે સચિત્ત, ઉધિ વગેરે અચિત્ત અને સચિત્ત-અચિત્ત બંનેના સમૂહ એ મિશ્ર દ્રવ્ય પરિવાર છે. આ પરિવાર વ્યાપારમાં જોડાયેલા અપેક્ષિત છે. અર્થાત્ જે સાધુમાં જે શક્તિ હાય તેને તે શક્તિમાં જોડવા જોઇએ. તે આ પ્રમાણેઃ-જેનામાં ઉપકરણ મેળવવાની શક્તિ હૈાય તેને ઉપકરણા મેળવવાના કામમાં જોડવા જોઈએ. સૂત્રપાઠની શક્તિવાળાને સૂત્રપાઠમાં, અગ્રહણની શક્તિવાળાને અર્થગ્રહણમાં, વાદની શક્તિવાળાને વાદ કરવામાં, ધ કથાની શક્તિવાળાને ધર્મ કહેવામાં, ગ્લાનસેવામાં કુશળને ગ્લાનસેવામાં જોડવા જોઈએ. આ પ્રમાણે કરવાથી જ ગચ્છની અને નિરાની વૃદ્ધિ થાય છે. દે ન—જ્ઞાન–ચારિત્ર–તપ અને વિનય ભાવ પરિવાર છે. આ બંને પરિવારથી યુક્ત જ ગણધારી અને સુવ્યવહારી બને છે એમ જાણવું. [૭૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy