SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते __'एवं'ति । 'एवम्' अमुना प्रकारेण 'सदयं' सानुकम्प दीयते प्रायश्चित्तं येन स संयमे स्थिरो भवति, न च सर्वथा न दीयते, अनवस्थाप्रसङ्गदोषात् । अत्र तिलस्तेनदृष्टान्तो भावनीयः, तथाहि—एको बालः स्नानं कृत्वा रममाणस्तिलराशौ निमग्नः, ततो बाल इति कृत्वा न केनचिद्वारितः, तिलाश्च शरीरे लग्नाः, ततोऽसौ सतिलो गृहमागतः, मात्रा तिला गृहीताः, ततस्तिललोभेन पुनः स्नपयित्वा माता दारकं प्रेषयति, ततः कालेन तिलस्तैन्य कारयति, ततः स प्रसङ्गदोषेण स्तेनो जातो गृहीतश्च राजपुरुषैर्मारितश्च, मातुरपि स्तन्यप्रसङ्गावारणदोषेण स्तनच्छेदः कृतः ।। द्वितीयो बालस्तथैव स्नात्वा रममाणस्तिलराशौ निमग्नः, सतिलो गृहमागतो मात्रा वारितः 'मा पुनरेवं कार्षीः' इति, तिलाश्च गृहीत्वा तिलराशौ प्रक्षिप्ताः, स दीर्घजीवी भोगान् भुङ्क्ते स्म, मातापि स्तनच्छेदादिदोष न प्राप्ता । एवं गुरुशिष्या अप्यनिवारितदोषप्रसङ्गाः संसारसागरमुपयन्ति, विनिवृत्तप्रसङ्गाः पुनः संसारव्यवच्छेद યુર્વનતીતિ ૨૦માં આ જ વિષયની સ્પષ્ટતા કરે છે? આ પ્રમાણે અનુકંપાપૂર્વક પ્રાયશ્ચિત્ત આપવું. જેથી તે સંયમમાં સ્થિર થાય. પ્રશ્ન:- (અતિશય દુર્બળતા આદિના કારણે) કોઈને બિલકુલ પ્રાયશ્ચિત્ત ન આપે તો ચાલે? ઉત્તર :- ન ચાલે. ડું પણ પ્રાયશ્ચિત્ત આપવું. જે થોડું પણ પ્રાયશ્ચિત્ત ન આપે તે અનવસ્થા ચાલે. આ વિષયમાં તલચારનું દૃષ્ટાંત વિચારવું. તે આ પ્રમાણે એક નાનો છોકરો સ્નાન કરીને (ભીના શરીરે) તલના ઢગલામાં રમવા માંડયો. બાળક છે એમ વિચારીને તેને કેઈએ રોક્યો નહિ. તેના શરીરમાં તલ લાગી ગયા. પછી તે શરીરે લાગેલા તલ સહિત ઘરે આવ્યા. માતાએ તેના શરીરમાંથી તલ લઈ લીધા. પછી તલના લાભથી ફરી તેને નવડાવીને તલના ઢગલામાં મોકલે છે. તેની પાસે તલની ચોરી કરાવે છે. પરિણામે તે મેટો થતાં ચાર બન્યો. એક વાર રાજપુરુષોએ તેને ચોરી કરતાં પકડ્યો અને માર્યો. તેની માતાએ ચેરીથી રોક્યો નહિ માટે તેની માતાના પણ સ્તનો કાપી નાખ્યા. બીજે નાને છોકરો તે જ પ્રમાણે સ્નાન કરીને (ભીના શરીરે) તલના ઢગલામાં રમવા માંડો. શરીરે લાગેલા તલ સહિત તે ઘરે આવ્યો. માતાએ તેને કહ્યું–ફરી આવું ન કરીશ. એના શરીરમાં ચેટેલા તલ લઈને તલના ઢગલામાં નાખી દીધા. તે લાંબે કાળજી અને તેણે સંસાર સુખ અનુભવ્યાં. માતાને પણ સ્તનદ આદિ આપત્તિ ન આવી. આ પ્રમાણે ગુરુ પણ દોષો કરતા શિષ્યને રેકે નહિ=પ્રાયશ્ચિત્ત આપે નહિ તે ગર-શિષ્ય બંને સંસાર સાગરમાં પડે છે, અને દોષોથી અટકાવે તે બંને સંસારને નાશ કરે છે. [૨૦]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy