SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] एतदेव यथोत्तरवृद्धयादिक्रमप्रदर्शनपूर्वं विवेचयति ठाणे जह्नुत्तरमणंतभागवुढेहिं । पढमठाणा, कण्डगमंगुलखित्तासंखिज्जंसप्पमाणेहिं 'ठाणे' इत्यादि । 'प्रथमस्थानात् ' प्रथमस्थानमादीकृत्य 'यथोत्तरं ' द्वितीयतृतीयाद्युत्तरस्थानानुक्रमेण ‘अनन्तभागवृद्धै: ' पूर्वपूर्वस्थानाविभागभागानां योऽनन्ततमो भागस्तदधिकैः स्थानैरङ्गुलक्षेत्रस्य-अङ्गुलमात्रक्षेत्रस्य योऽसङ्ख्यांशः - असङ्ख्येयो ? असङ्ख्यातमोभागस्तत्प्रमाणैः-तद्गतप्रदेशराशिसमसङ्ख्यैः सम्पन्नैः कण्डकं समयपरिभाषया परिभाष्यते, तदुक्तम् - "कंडंति इत्थ भन्न अंगुल भागो असंखिज्जो ।" इति । अयं भावः -- प्रथमसंयमस्थानगतनि र्विभागभागापेक्षया द्वितीयमनन्ततमभागवृद्धम्, ततस्तृतीयम् एवमुत्तरोत्तराणि यावदङ्गुलमात्रक्षेत्रासङ्ख्ये - यांशप्रदेशमानानि भवन्ति, तावत्समुदितानां तेषां कण्डकसञ्ज्ञा भवतीति ॥ १३७ ॥ આ જ વિષયનું ઉત્તરાત્તર વૃદ્ધિ આદિને ક્રમ બતાવવા પૂર્વક વિવેચન કરે છેઃ [ १२३ ॥१३७॥ અનંતભાગવૃદ્ઃ- પ્રથમ સયમસ્થાનથી આરંભી ઉત્તરાત્તર અન’તભાગ વૃદ્ધિવાળા અંગુલના અસ`ખ્યાતમાભાગ પ્રમાણુ અસખ્ય સ ́ચમસ્થાના વડે એક કડક થાય છે. (પ`ચસંગ્રહ બીજો ભાગ લેાક ૩૫ના ઉત્તરાર્ધમાં) કહ્યું છે કે— “ અહીં અ`ગુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશા હોય તે સંખ્યાને કડક નામ આપેલ છે.” Jain Education International ભાવાર્થ :- પ્રથમ સૌંચમસ્થાનમાં જેટલા નિવિભાગ ભાગેા (=સ*ચમપર્ચાયા) છે, તેનાથી ખીજા સયમસ્થાનમાં અનંતમા ભાગ જેટલા નિવિભાગ ભાગેા વધારે છે. ખીજા સ યમસ્થાનમાં જેટલા નિવિભાગ ભાગે છે, તેનાથી ત્રીજા સ યમસ્થાનમાં અનતમા ભાગ જેટલા નિવિભાગ ભાગેા વધારે છે. તેનાથી ચાથા સંયમસ્થાનમાં અન'તમા ભાગ જેટલા નિવિભાગ ભાગેા વધારે છે. આમ ઉત્તરેાત્તર દરેક સૌંચમસ્થાનમાં અન'તમા ભાગ જેટલા નિંર્વભાગ ભાગેાની વૃદ્ધિ કરતાં કરતાં અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ સયંમસ્થાના સુધી પહેાંચવુ', અ'ગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ એ બધા સચમસ્થાનાની કડક સજ્ઞા છે. [૧૩૭] कंडगमित्ताणंतसाहिअठाणंतराइँ ठाण 1 कंडगमित्ताई तओ, हुति असंखंसबुड्ढाई ॥१३८॥ 'कंडग'ति । 'ततः ' तस्मात् कण्डकात्परतो यदनन्तरं संयमस्थानं तत् प्राक्तनस्थानगतनिर्विभागभागापेक्षयाऽसङ्ख्येयतमेन भागेनाधिकम्, ततः पराणि यथोत्तरमनन्तभागवृद्धानि स्थानानि कण्डकमात्राणि भवन्ति, ततः पुनरेकम सङ्ख्येयभागाधिकं संयमस्थानम्, ततः पराण्यनन्तभागवृद्धानि कण्डकमात्राणि संयमस्थानानि, ततः पुनरेकम सङ्ख्येयभागाधिकम्, एवं क्रमेण कण्डकमात्राणि अनन्तांशाधिकानि - अनन्तभागवृद्धानि स्थानानि अन्तराणि - व्यवधायकानि येषां तानि तथा, कण्डकमात्राणि स्थानानि ' असङ्ख्यांशवृद्धानि' असख्येयभागा - धिकानि भवन्ति ॥१३८॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy