SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [ १०९ रक्ष्यमाणानामात्मनश्चान्योन्योपकारद्वारेण संयमस्तदर्थ यतिजनं पालयन्ति । तुशब्दो विशेषणार्थः, एवं विशेषः साधूनां गृहस्थानां चेति ॥ ११८ ॥ किञ्च कुणइ वयं धणहेडं, धणस्स धणिओ उ आगमं जाउं । इय संजमस्स विं वओ, तस्सेवट्ठा ण दोसाय ॥११९॥ 'कुणइ'त्ति । यथा धनिको वाणिज्यं कुर्वन् 'आगम' लाभं ज्ञात्वा 'धनहेतोः' द्रव्योपाजनार्थं शुल्ककर्मकरवृत्तिभाटकप्रदानेन धनस्य व्ययं करोति । एवं पुलाकादेर्मूलगुणप्रतिसेवन कुर्वाणस्य यः कोऽपि संयमस्य व्ययः सः 'तस्यैव' संयमस्यार्थाय विधीयमानो न दोषाय संजायते, ततः पुष्टालम्बनसहितो मूलगुणप्रतिसेव्यपि शुद्ध इति स्थितम् ॥ ११९ ॥ ___ प्रश्ननु समाधान : અસંતે અવિરતિભાવમાં રહેલા ગૃહસ્થનું રક્ષણ સંયમ માટે નથી કરતા, કિંતુ પિતાની આજીવિકા આદિ માટે કરે છે. જ્યારે સાધુઓ તે તીર્થ રક્ષા માટે અને જેમનું રક્ષણ થાય છે તેમને અને પિતાને પરસ્પર ઉપકાર થવા દ્વારા થતા સંયમ માટે સાધુઓનું રક્ષણ કરે છે. આમ અહીં સાધુઓમાં અને ગૃહસ્થોમાં વિશેષતા છે. [૧૧૮] જેમ ધનવાન માણસ વેપાર કરે છે, ત્યારે ભવિષ્યમાં થનાર અધિક લાભને લક્ષ્યમાં રાખીને ધન મેળવવા માટે જકાત, નોકરને પગાર, ભાડું વગેરેમાં ધન વ્યય કરે છે, એ પ્રમાણે મૂલગુણમાં પ્રતિસેવન કરનાર પુલાક વગેરેને સંયમને જે વ્યય થાય છે તે સંયમના માટે જ કરાતો હોવાથી દોષ માટે થતું નથી. આમ પુષ્ટ આલંબનથી સહિત મૂલગુણ પ્રતિસેવી પણ શુદ્ધ છે એ સિદ્ધ થયું. [૧૧] अथापुष्टालम्बनो निरालम्बनो वा प्रतिसेवते ततः संसारोपनिपातमासादयति, तथा बात्र दृष्टान्तमाह... तुच्छमवलंबमाणो, पडइ णिरालंबणो य दुग्गम्मि । सालंबणिरालंबे, अह दिलुतो णिसेवते ॥१२०॥ 'तुच्छ' इति । इहालम्बनं द्रव्यभावमेदाद् द्विधा । तत्र गर्तादौ पतद्भिर्यद् द्रव्यमालम्ब्यते तद् द्रव्यालम्बनं, तच्च द्विधा-पुष्टमपुष्टं च, अपुष्टं दुर्बलं कुशवल्कलादि, पुष्टं बलिष्ठं तथाविधकठोरवल्यादि । एवं भावालम्बनमपि पुष्टापुष्टभेदाद् द्विधा, पुष्टं तीर्थाव्यवच्छित्तिग्रन्थाध्ययनादि, अपुष्टं शठतया स्वमतिमात्रोत्प्रेक्षितमालम्बनम् । ततश्च द्रव्यालम्बनं 'तुच्छम्' अपुष्टमवलम्बमानो निरालम्बनो वा यथा 'दुर्ग' गर्तादौ पतति, यस्तु पुष्टमवलम्बते स सुखेनैवात्मानं गर्तादौ पतन्तं धारयति; एवं साधोरपि मूलगुणाद्यपराधान्निषेवमाणस्य सालम्बननिरालम्बनविषयोऽथायं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy