SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एतमेवोपनयं लेशत आह-- निवसरिसो आयरिओ, लिंग मुद्दा उ सक्करा चरणं । पुरिसा य हुंति साहू, चरित्तदोसा मुइंगाओ ॥१०८॥ 'निवसरिसो'त्ति गतार्था । नवरं 'मुइंगाः' कीटिकाः । यथा तस्य प्रमत्तपुरुषस्य मुद्रासद्भावेऽप्यधःप्रविशन्तीभिः कीटिकाभिर्घटं विभज्य शर्करा विनाशिता, एवं साधोरपि प्रमादिनो रजोहरणमुद्रासद्भावेऽप्यपराधपदैरात्मनि जर्जरिते शर्करातुल्यं चारित्रं कालेन वा सद्यो वा विनाशमाविशति ॥१०८॥ આ જ ઉપનયને સંક્ષેપમાં મૂળગાથાથી જણાવે છે : રાજા સમાન આચાર્ય છે. મુદ્રા સમાન સાધુવેષ છે. સાકર સમાન ચારિત્ર છે. પુરુષ સમાન સાધુ છે. કીડી સમાન ચારિત્ર દોષો છે. જેમ તે પ્રમાદી પુરુષના ઘડામાં મુદ્રા હોવા છતાં નીચેથી પ્રવેશ કરતી કીડીઓએ ઘડાને ભાંગીને સાકરનો નાશ કર્યો. એ પ્રમાણે પ્રમાદી સાધુમાં પણ હરણ રૂપ મુદ્રા હોવા છતાં અપરાધ સ્થાનેથી આત્મા જર્જરિત બની જતાં સાકર સમાન ચરિત્રને લાંબા કાળે કે તુરત વિનાશ थाय छे. [१०८] तत्र कालेन यथा विनश्यति तथा दर्शयति-- एसणदोसे सीयइ, अणाणुतावी ण चेव वियडेइ । णेव य करेइ सोहिं, ण य विरमइ कालओ भस्से ॥१०९॥ 'एसण'त्ति । एषणादोषेषु 'सीदति' तदोषदुष्ट भक्तपानं गृह्णातीत्यर्थः, एवं कुर्वन्नपि पश्चात्तापं करिष्यतीत्यत आह-'अननुतापी' पुरःकर्मादिदोषदुष्टाहारग्रहणादनु-पश्चात्तातुं-हा दुष्ठ कृतं मयेत्यादिमानसिकतापं धतुं शीलमस्येत्यनुतापी न तथा अननुतापी, कथमेतद् ज्ञायते ? इत्याह-'न चैव विकटयति' गुरूणां पुरतः स्वदोष न प्रकाशयति, विकटयति वा परं तस्य 'शोधि' प्रायश्चित्तं गुरुप्रदत्तं नैव करोति, 'न च' नैवाशुद्धाहारग्रहणाद्विरमति, एवं कुर्वन् ‘कालतः' कियतापे कालेन चारित्रात्परिभ्रश्येत् ॥१०९।। લાંબાકાળે કેવી રીતે ચારિત્ર નાશ પામે છે તે બતાવે છે– એષણા દોષમાં શિથિલ બને છે, અર્થાત્ એષણાના દોથી દૂષિત બનેલાં भाडा२-५॥ से छे. पछी “भे । मोटु यु" मेम पश्चात्ता५ ५५५ ४२ते नथी. પ્રશ્ન – પશ્ચાત્તાપ કરતે નથી એ શી રીતે જાણી શકાય ? ઉત્તર – તે ગુરુની પાસે દોષોની આલોચના કરતો નથી=ગુરુને પોતાના દે કહેતા નથી. અથવા દો કહે છે, તો પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત કરતો નથી. અશુદ્ધ આહાર લેવાનું બંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy