SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪ શ્રી પૂજા સંગ્રહ સાથે દેવકી ષનંદન ઈહાં સિધ્ધા, આતમ ઉજ્વળ કીધા રે; એO ઉજ્વળગિરિ મહાપદ્મ પ્રમાણો, વિશ્વાનંદ વખાણો રે. એ૦ ૨ વિજયભદ્ર ને ઇંદ્રપ્રકાશો, કહીએ કપર્દી વાસો રે; એ. મુક્તિનિકેતન કેવળદાયક, ચર્ચગિરિ ગુણલાયક રે. એ૦ ૩ એ નામે ભય સઘળા નાસે, જયકમળા ઘર વાસે રે; એ. શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે ષમાસી રે. એ૦ ૪ દ્રવ્ય સેવનથી સાજા તાજા, જેમ કુકડો ચંદરાજા રે; એ. દેવકીજીના છ પુત્રો આ તીર્થે સિદ્ધ થયા અને પોતાનો આત્મા નિર્મળ કર્યો, તેથી આ તીર્થનું ૮૨મું નામ ઉજ્વળગિરિ છે. પછી ૮૩મું મહાપધ, ૮૪મું વિશ્વાનંદ નામ વખાણો. ૨. ૮૫મું નામ વિજયભદ્ર, ૮૬. ઇંદ્રપ્રકાશ, ૮૭. કપર્દીવાસ, ૮૮. મુક્તિનિકેતન, ૮૯. કેવળદાયક, ૯૦. ચર્ચગિરિ. આ નામો ગુણલાયક છે. ૩. આ નામોથી સર્વ ભય નાશ પામે છે, જયલક્ષ્મી ઘરમાં આવીને રહે છે. પોતાનું રાજ્ય મેળવવાની ઇચ્છાવાળા શુકરાજાએ આ તીર્થનું છ મહિના ધ્યાન ધર્યું (તેથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ.)૪. આ તીર્થની દ્રવ્ય સેવાથી પણ પ્રાણી સાજા-તાજા થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy