SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૨૯ સર્ષ અને ભુજ પરિસર્ષનું આયુષ્ય અન્ય ગ્રંથમાં જુદુંગણાવ્યું છે. પણ જળચર જીવેનું જુદું ગણાવ્યું નથી, તેથી સમૂચ્છમ ચતુષ્પદ ૮૦૦૦૦ વર્ષ, પક્ષિ-૭૨૦૦૦ વર્ષ, ઉર પરિસર્પપ૩૦૦૦ વર્ષ, ભુજપરિસર્ષ–૨૦૦૦ વર્ષ. ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય છે એવા એક કોડ પૂર્વ સમજવા. (પૂર્વની વ્યાખ્યા માટે જુઓ, પૃષ્ઠ ૧૯) ૩૭. - - - - ૮. સૂક્ષ્મ એકેન્દ્રિય, ૯. સાધારણ વનસ્પતિકાય અને ૧૦.સંમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંયુષ્ય. सव्वे मुहुमा साहारणा य समुच्छिमा मणुस्सा य । । उक्कोस-जहन्नेणं अंत-मुहुत्त चिय जियंति ॥३८॥ अन्वय :-सव्वे सुहमा, साहारणा, य समुच्छिमा मणुस्सा उक्कोस-जहन्नेणं अत-मुहुत्त चिय जियंति. ३८. * શબ્દાર્થ, સદરેક સુહુમા–સૂક્ષ્મ. સા. –ઉત્કૃષ્ટથી અને જઘન્યથી. અંત–. હારણુસાધારણ વનસ્પતિકાય. મુહુર્તા–અંતર્મુહૂર્ત સુધી. ચિય– સમૂચ્છિમા–સંમૂરિમ મણ- | જ, નિશ્ચયથી. યિંતિ–વે છે. સ્મા–મનુષ્ય ઉકેસ–જહનેણ, ૩૮. ગાથાર્થ. દરેક સૂક્ષ્મ જી. સાધારણે: અને સમૃછિમ મનુષ્ય ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy