SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય કહ્યું છે, અને નારકેનું સાતમી નારકની અપેક્ષાએ છે. તેમજ ચતુષ્પદ તિય તથા મનુષ્યનું દેવકુફ ઉત્તરકુરૂની અપેક્ષાએ કહ્યું છે. (પાપમ અને સાગરોપમની વ્યાખ્યા માટે જુઓ પૃષ્ઠ ૧૬ ) ૭. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેનું ઉત્કૃષ્ટ આયુષ્ય. जलयर-उर-भुयगाणं परमाऊ होइ पुव्व-कोडी उ । पक्खीणं पुण भणिओ असंख-भागो य पलियस्स ॥३७॥ अन्वयः-जलयर-उर-भुयगाणं परमाऊ पुव्व-कोडी होइ. पुण य - पक्खीण पलियस्स असंख-भागो भणिओ. ३७. - શબ્દાર્થ. - જલયર-ઉર-ભુયગાણું=જલચર | કુખીણુ-પક્ષિઓનું. પુણ-વળી ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પોને ! ભણિએ-કહેલ છે. અસંખ- હેઈ છે. પરમાઉ–ઉત્કૃષ્ટઆયુષ. | ભાગ–અસંખ્યાતમે ભાગ, પ– પુવ-કેડી–પૂર્વ કોડ વર્ષ. ઉ– 1 લિયમ્સ–પલ્યોપમને ૩૭. પાદપૂર્તિ માટે અવ્યય છે. પ- 5 ગાથાર્થ, જળચર, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષને ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વ વર્ષ હેય છે. અને પક્ષિઓને પ૯પઅને અસંખ્યાતમે ભાગ કહ્યો છે. ૩૭. સામાન્ય વિવેચન. અહીં જળચર-સંમૃષ્ટિમ અને ગર્ભજએ બનેયનું કોડ ચૂર્વ વર્ષનું આયુષ્ય સમજવું.કારણ કે-સંમૂછિમ ઉર:પરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy