SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પરિકિશુ તો ગ્રીસનાં જુદાં જુદાં રાજ્યના પ્રમુખ હતા. તે એન્સિમાં રહેતા. તે એક ગણિકા ગણાતી, છતાં ચારિત્ર્યવાન છોકરીને પરણ્ય એટલે તેને તેની અકાગીરી વહેરવી પડી. વધારામાં તે બીજા રાજ્યની ઈને પ્રજાને ગુસ્સે બેવડા. તેણે જોયું કે નાટક, કવ્ય, કળા અને તત્વજ્ઞાનની ભૂમિકા પ્રજામાં નહીં વિકસે તે તે પ્રજા ઉપર નહીં ઊઠે અને કેવળ લડાયક બનીને રહી જશે. પાસેના સ્માર્યા રાજ્યમાં એવું જ થતું હતું. એટલે તેણે ફિડિયાસ નામના શિલ્પીને રોકી નવી નગર–રચના કરાવી. ભૂખ્યાને રોજી અને રોટી અપાવી. ધારાસભામાં ગરીબ-અમીર બધાને સ્થાન અપાવ્યું અને સભ્યનું ભથ્થુ પણ ઠરાવી દીધું. એકવાર તેની સ્ત્રી દરેક પુરૂષો સાથે વાત કરતી હતી; તે માટે લેકે નારાજ થતાં તેણે એના ઉપર કેસ ચલાવ્યો અને રડતી આંખે તેને ત્યાગ પણ કર્યો. પિતાના પુત્રને પણ પ્રજાના કહેવાથી જ સ્વીકાર્યો. ગ્રીસની પ્રજામાં પુરુષાર્થ તે હેત; પણ તે પ્રજા દેવ-દેવી, ભુવા વગેરેમાં બહુ માનતી “રાજરાણું હેલન ને પાછી લાવવા માટે પ્રયત્ન તો ગ્રીક પ્રજાએ કર્યો, પણ તેનો યશ દેવ-દેવીને અપાય. આવી ગ્રીસની સંસ્કૃતિ હતી. ત્યારે એલેકઝાગોરસ નામના તત્ત્વજ્ઞાનીએ ગ્રીસના તત્ત્વજ્ઞાનમાં ઘણી નવી વસ્તુઓ આણી. આ જ્ઞાની પુરૂષ ભારત જઇને આવેલા એટલે તેમણે જગત દેવ-દેવીઓ ઉપર નહીં, પણ સ્વયંસંચાલિત છે, એમ જાહેર કર્યું. સૂર્ય, પૃમી પણ સ્વયં-સંચાલિત છે તે પણ કહ્યું. તેમને પ્રજ્ઞા ઉપર વિશ્વાસ હતો. તેમણે ધનના બદલે શીલને મહત્તા આપી. શીલમાં ઊતરે તે જ સાચું જ્ઞાન, એમ માન્યું. આ રીતે આ પુરૂષે ગ્રીસમાં ગુણવિકસાવવા અને પ્રજાને આગળ લાવવા પ્રયત્ન કર્યો હતો. , ત્યારે પિરિલિશ લેકશાહીને પ્રબળ હિમાયતી હતા. પ્રજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy