SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સામે રાખી શક્યા હશે? ભારતના ઋષિમુનિઓએ તેને જવાબ આપ્યો છે કે વિશ્વભૂગોળનું જ્ઞાન કદાચ એમને ન હેય; પણ અમે વિશાળ વિશ્વને દષ્ટિ સમક્ષ રાખીને જ સાંસ્કૃતિક તત્વોને વિચાર કર્યો છે. વૈદિક-મંત્રોમાં સ્પષ્ટ કહ્યું છે – “મિત્ર વસ્તુશા સામ સૂતાનિ સમીક્ષા..... મિત્રસ્થમાં વકુષા સળિ મૂનિ પરતુ” વસુવ કુટું ” “પુનતુ વિશ્વ” ' “વો વિશ્વમાર્ય” “ઘ વિશ્વસ્ત્ર ૪તઃ પ્રતિષ્ટા” “ મદ્રાઉન થતુ” વિશ્વતશ્વ ક્ષુકત વિશ્વતઃ વાત” " यंत्र विश्वं भव येकनीयम्" “માતા મમ, પુત્રોડરું પૃથિયા ” આ બધા મંત્રોમાં વિશ્વ દષ્ટિએજ સંસ્કૃતિને વિચાર કરવામાં આવ્યા છે. એટલે વિદેશના સાંસ્કૃતિક ક્રતિકારોનાં જીવન-કવન લેતાં પહેલાં ભારતના જે ઋષિમુનિઓ ક્રાંતિના બી વાવી ગયા છે તેમને ઉલ્લેખ કરીએ. ભારતીય ઋષિ મુનિએ આ ઋષિ મુનિઓને કાળ લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વેને આંકી શકાય. તેમના પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ–ત્યાગ અંગે ખાસ માહિતી મળતી નથી પણ, તેમણે સત્યની શોધ વિશ્વને ફલક સામે રાખીને કરી છે તે નિર્વિવાદ છે. એમાં વાલ્મીકિ, વિશ્વામિત્ર, વ્યાસ, યાજ્ઞવલ્કય, પારાશર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy