SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન એકદમ પાસે આવી પહોંચ્યા છે. આથી હુમાયુ તરત જરાપણ ગભરાયા વગર પિકારી ઉઠયો. “જેનામાં લડવાની શક્તિ હોય તે અહીંઆ રહે, અને બીજાઓ સર્વ સામાન તથા તેને લઈ આગળ ચાલે;” પરંતુ શત્રુઓના આગમનાં ચિહ્ન જણાયાં નહીં તેથી પાદશાહ સર્વ માણસને લઈ આગળ ચાલે, બીજે દિવસે હુમાયુ પિતાની સેના સહીત અમરકોટ તરફ ચાલવા લાગ્યો, પરંતુ માર્ગમાં બે દિવસ સુધી જળ નહીં મળવાથી તેમને પહેલાં કરતાં બમણું દુઃખ પડયું. ત્રીજે દિવસે એક કુ જેવામાં આવ્યું, પણ તે દુર્ભાગ્યે એટલે બધે ઊંડો હતો, કે પાણી ભરતાં બહુ વાર લાગતી હતી, અને ફક્ત અત્યારે એક જ ડેલ હતી, દરેકને સુચના કરી કે નંબરવાર પાણી પાવામાં આવશે પણ તે સુચના કેઈએ સાંભળી નહીં, કારણ કે બધા માણસ તરસથી મરી જતાં હતાં, સર્વ પ્રથમ જળ પીવાને ઈચ્છા રાખતા હતા, જ્યાં અનિષ્ટ થવાનું હોય ત્યાં કાણુ મિસ્યા કરી શકનાર છે ? તેવામાં ડેલનું દેરડુ તુટી ગયું અને કેટલાક માણસો તેની સાથે કુવામાં પડીને મરણ પામ્યા અને કેટલાક માણસો પિતાની જીભ બહાર કાઢી જમીન પર આળોટવા લાગ્યા, અને કેટલાક માણસો ગાંડા થઈ જઈને કુવામાં પડી મરણ પામ્યા, આ હદય વિદારક દ્રષ્ય જોઈ હુમાયુને કેટલું કષ્ટ થયું હશે ? અરે! ભલભલા યમરાજને પણ આશ્ચર્ય થાય તેવું આ દ્રવ્ય હતું. અને બીજે દિવસે તેમને એક બીજે કુવે છે, અનેક દિવસથી ઉંટ પ્રવાસ કરતાં હતાં, અને તેમણે ઘણા દિવસથી પાણીનું એક બિન્દુ પણ મલ્યું નહોતું. તેથી આ વખતે નિકટ કુવો જોઈને તેઓ સર્વ તેમાં કુદી પડયાં અને ખુબ ધરાઈને પાણી પીધું, પણ થોડીવારમાં અકસ્માત તેમના પેટમાં ભયંકર પીડા થવા લાગી અને જોત જોતામાં તે ત્યાંના ત્યાંજ કેટલાય માણસો મરણ પામ્યાં આ શોચનીય વિપત્તિમાંથી થોડા રહેલા વિશ્વાસુ સેવકને પિતાની સાથે લઈને હુમાસુ અમરકોટ નગર તરફ ગયે. મોગલવીર હુમાયુની અત્યંત કષ્ટમય સ્થિતિ જોઈને અમરકેટના સોદારાજને પરમ દુઃખ થયું અને તેને આદરપૂર્વક આશ્રય આપે, ને સર્વ દુઃખ દૂર કરવા યત્ન કરવા લાગ્યો. અહિંયા હિજરીસન ૯૪૯ રજ્જબ માસના રવિવારને દિવસે હમીદાબેગમને પેટે રાજકુમાર અકબરને જન્મ થયે પુત્રનું મુખકમળ જેઈને હુમાયુનું સર્વ દુઃખ દૂર થઈ ગયું અને તેણે પરમકૃપાળુ પરમેશ્વરને પાઠ માન્ય અને અમરકેટના રાજાના શરણમાં પિતના પરિવારને મુકીને તેની જ સેના લઈને ઈરાન તરફ ચાલ્યો ગયે. એમ કહેવાય છે કે હુમાયુને જ્યોતિષ શાસ્ત્રનો સારો અભ્યાસ હ, પણ કમનસીબની વાત એ છે કે તેણે તે શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ પિતાના કોઈપણ કામમાં કર્યો નહીં, અને ઈરાન તરફ જવું પડત નહીં; તવારીખ શિરસ્ત” માં આ પ્રમાણે લખેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy