SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપુર અને ઉદયપુરના સબંધ તેમજ મુશીબતે આવતી રહી. તેમાંના ત્રણ સભ્યકર્તાઓ સતાની બહાદુરી, અને બુદ્ધિથી રાજ્યરક્ષણ સુંદર રીતે કરી, પેાતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. મહારાણા રામદેવ ૧ લાને શિવાજી છત્રપતિએ પણ સુ ંદર રીતે માન માપી સ્વાગત કર્યું હતું. શાહુ છત્રપતિએ પણ પેાતાની હયાતી સુધી આ રાજ્ય સાથે સારામાં સારો સમય સાચવ્યેા હતા. પરંતુ ૧૭૨૯ ની વસાઈની લડાઇ પ્રસંગે કારણ વશાત પેશ્વાને ગુસ્સા થયા, આ લડાઈમાં તેહપુર ઉજ્જડ થયું, અને રાણીવાસે પણ પાતાના કુળધ પ્રમાણે ગૃહર કર્યાં. પી`ડવળના ચક્ષુ દળવી અને પાંજરાલી સરદાર શૈલાભાઈના વિત્વની તથા હરત ઉપજાવે એવી છે. 62. માંડવીના મહીડ મહારાજાની કુંવરી જે મહારાણા રામદેવરજીની મહારાણી હતાં, તે કીકીમાની દંત કથા વિશ્વમાં અને સ્વાર્પણુમાં આ ક્ષત્રાણીઓમાં પ્રથમ મુકવા જેવી છે. મહારાણા જયદેવે વસાવેલું આસરસેતા અને ગંભીરગઢ તે જમાનાના રમણીય અને કિલ્લેબંધીવાળાં નગરા હતાં. ઘાટ ઉપરના વેપાર માટે એ સ્થળા મુખ્ય હતાં. પારસીઓને સંણુના બદલ રાણા પછી જે હિંદુ રાજ્યે પ્રથમ આશ્રય આપ્યા હતા તે આ રામનગરનું રાજ્ય હતું. અને પરદેસીએ પશુ આ રાજ્ય સાથે ગણુાજ ઘાઢા સંબંધમાં હતા. માંડવીવાળા શેઠ જમશેદ્રજી અમનજી અને ઉદવાડાના પ્રસિદ્ધ અધ્યારૂ કુંટુબના શેઠ મહેરામજી એ જુનાં જાણીતાં નામેા છે. માંડવીના મહીડા દુરજનસિđજીએ પણ આ શજ્યને વખતે વખત ઘણી મદદ આપી હતી. પેશ્વાના પ્રધાનામાંના નાનામ્ડનવીસ અને હરીપદંત ફડકેએ ઘણીવાર રામનગરના મહારાણાના પક્ષ પકડી આપત્તિઓ દુર કરાવી હતી. તેની કદરમાં તેઓ જીવે ત્યાં સુધી મહારાણાએ શેાધડ, કુવા અને નાળચાડી ગામાની ઉપજ તેઓને આપી હતી. સુરતના નવાબને પણ આ રાજ્ય સાથે સારા સમધ હતા. સને ૧૮૦૨ ના વસાઈના કાલ કરારથી મા રાજ્ય નામદાર બ્રિટિશ ગવર્મેન્ટના સમંધમાં આવ્યું. ત્યારથી અને રાજ્યેા વચ્ચે ઉત્તમ સબધ સચવાચા, નામદાર મહારાણાને નામદાર બ્રિટિશ ગવરમેન્ટે ઘણું જ સારૂ માન આપ્યું હતું. સત્તાવનના બળવા વખતે સને ૧૯૧૪ ની સુરાપી લડાઈ વખતે, આ રાજ્યે બનતી મદદ આપી આ સબંધ મજબૂત કર્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy