SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા શ્રી રાયમલ ૧૧ * જન્મ ઉદાત વંશમાં થયા હતા. ‘વિદ્યા' વિદેશ જવાની તૈયારીમાં હતા, તેવામાં ઘાયલ થએલા સંગે તેની સહાય માગો. તે વિન્દે રજપુત તરત ઘેાડા ઉપરથી ઉતરી મદદ આપવા માટે વાત કરે છે ત્યાં તા એટલામાં જયમલ પેાતાના અશ્વ દાડાવતા આવી પહેાંચ્ચે. અને તેને સંગ પર આક્રમણ કર્યું. પણ શરણાંગતને આશરો આપવા તે સિદ્ધાંતને લઈ વિદ્યા રજપુતે જયમલ સાથે યુદ્ધ કરવા માંડયું. તેમાં વિદ્યાએ પેાતાના પ્રાણુ છેાડયા. આ દરમ્યાનમાં સ`ગ ત્યાંથી ચાલ્યા ગયા. યુદ્ધમાં પૃથ્વીરાજ પણ ઘાયલ થયા હતા. અને જ્યારે તેને સાધારણુ સારૂં થયું ત્યારે તેને સંગની શેાધ કરવા માંડી, સંગને આ વાતની જાત્રુ થતાં પાતાના પ્રાણનું રક્ષણુ કરવા પાતે ગ્રામેગ્રામ ભટકવા માંડયા, અને અનાથ ગરીબની માફક પોતાનું છત્રન વિતાવવા લાગ્યા. જ્યારે તેને પેાતાના પ્રાણ અચવાના ઉપાય કઈ પણ ન સુઝચે!, ત્યારે નિરૂપાયે એક ભરવાડની પાસે ગયા અને તેના અકરાના ગેાવાળ મન્યા, પણ બકરા ચારવાની આવડત નહીં હૈાવાથી ભરવાડ ગુસ્સે થઈ સંગને કાઢી મુકતા હતા. ત્યારે સંગ તેને દીનતા પૂર્વક આજીજી કરતા હતા. જ્યારે સંગ બકરા ચરાવવામાં પ્રવીણ નહાતા તેથી તેને રોટલા ઘડવાનું તથા પકવવાનું કામ એટલે રસાઇનું કામ સોંપવામાં આવતું હતું. (મેવાડના અધિપતિ પાટવી કુંવરની શું આ દશા ?) ભાવીકાઈથી મિથ્યા થતું નથી એટલા બધા અપમાન ભર્યા શબ્દો સાંભળવા પડતા હતા કે · ખાતાં આવડે છે તેા રાંધતા કેમ આવડતુ નથી. ' આવા વના કહી તેને તિરસ્કાર કરતાં હતાં. આવી ગરીબી હાલતમાં કુંવર પોતાના સમય વ્યતિત કરતા હતાં. એક વખત કેટલાંક રજપુતા ત્યાં આવ્યા. સંગને કેટલાં શસ્રો તથા અન્ય આખ્યા તેટલું સાધન લઈ તેઓ શ્રીનગરના રાય કરમચંદ નામના સરદારની પાસે ગયા. આ સરદાર પ્રમાર વંશના હતા અને તે લુંટફાટ કરી પેાતાનું ગુજરાન કરતા હતા. સંગકુમારને પણ પેાતાના દળમાં લઇ લીધેા. હવે સંગ લુંટફાટ કરવા તેમની સાથે ગયા. એક વખત સંગે લુંટફાટ આખા દિવસ કરેલી, તેથી થાકી જવાથી જ ગલમાં વિશ્રાંતિ લેવા પેાતાના અશ્વ પરથી ઉતરી એક વૃક્ષ નિચે પેાતાની તલવાર મસ્તક નીચે રાખીને સુઈ ગયા કે તરત જ નિંદ્રાધિન થઈ ગયા. થાય છે. જયશિદાલીયા અને જૈમ નામના તેમના વિશ્વાસુ સેવકે તેમના માટે લેાજનની તૈયારી કરવા રોકાયા હતા. તે ત્રણેના અશ્વો નજીકમાં ચરવા માંડયા સૂર્યનું એક તીક્ષ્ણ કીરણુ વૃક્ષની છાયા ભેદી સંગના સુખ કમળ પર સ્હેજ આવતુ હેતુ આ પ્રસંગે એક પ્રચંડ સર્પે આવી સંગના મુખ પર ફેણુ વતી છાયા કરી. આ દેખાવ જોઇ દેવી નામના પક્ષીએ જોરથો ટહુકા કરવા માંડયા. આ પક્ષીના શબ્દો શુભ શુકનવાળા ગણાય છે, મારૂ નામના એક ભરવાડે આ ઘટના તે આને શુકન જાણતા હતા તેથી સ`ગ ઉઠ્યાં કે તરત તે મારૂ નામના ભરવાડે સંગને રાજ સન્માન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy