SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મવિદ્યાન તેજ રાજાના સમયમાં સ. ૧૫૯ માત્ર સુદ ૫ મે દિને, વિમલ શ્રાવક–જૈન ધર્મોનુયાયી સધના ચાર અંગ છે–સધુ, સાધ્વી, શ્રાવક અને શ્રવિકા; તેમાં શ્રાવક તે ધર્મનું શ્રવણું કરનાર ( સાધુએાના ઉપદેશના અનુયાયી ) અર્થાત્ ગૃહસ્થ, તેમાંથી ‘ સરાવગી ’ શબ્દ નિકળ્યા છે. દેર-દેવબર, દેવકુલ, દેવલ, મદિર, બીજે શ્રાવકે દેહરે—અન્યા અન્ય જૈન મંદિશમાં ( અધિકરણની વિક્તિ વિશેષણ તથા વિશેષ્ય બંનેમાં છે) દાણુસંસ્કૃત દંડ, રાજકીય કર દંડ યા દાણ જીર્માંના (શિક્ષા) તે માટે યા રાહદારી જગત આદિના મારે લેવાય છે. મુડિક-મુંડ, પ્રત્યેક યાત્રિકના દર્ માથા દીઃ કર. વલાવી-માગ માં રક્ષા માટે સાથેના સિપાઈને કર, રખવાલી-ચોકીદારના કર ગાઢા-ઘેાડા, પાઠયા–સંસ્કૃત પૃષ્ઠયપીઠપર ભાર ચનાર ".ળદ. ૐના. રાણિ શ્રી કુંભકર્ણ-‘છ’ એ ત્રીજી વિભક્તિનું ચિન્હ છે, રાજા કુંભકર્ણે મહુ-મહત્તમ, મહત્તમ, ઉચ્ચ રાજ્યાધિકારી યા મંત્રો, સખાવા મહત્તા, મહેતા યા મહત્તર. જોગ્ય-યેગ્ય, જોગ. ડુંગર ભોજન નામના અધિકારીના કહેવાથી, તેના પર કૃપા-ઉપકાર કરીને. જિકા–જે. તિહિ -તેનું. મુકાવું-સૂકાગ્યું, ડાળ્યું. પલે-પાલ્યું જાય. માંગવા ન હિ—માગી ન શકે. પર−ઉપર જોગની વ્યાખ્યા જુમા, મયા ઉધારા– મયા ધારણ કરી, ‘દયા મયા ' કરી, કૃપા કરી. મંગતી-મુક્તિ, છૂટ. કીધી-કરી. થાપુ-થાપ્યું, સ્થાપ્યું. આધાટ-નિયમ. સુરિહિ-ફારસી Aરહ (?) નિયમને લેખ. રાપાત્રી–રાપી, ઉભી કરી. ( સં. રાપિતા, પ્રાકૃત સંસ્કૃત ભાષાપિતા) લેપિસિ–લાપાશે. તિ-તેને (ક્રમ કારક). ભાંગીરૂ”—તાડવાના. લાગિસિ–લાગશે. અનિ-અને ( સં. અન્યત્) સંહ-સંધ, યાત્રિકાના સમુહ. અવિસ—આવો સંસ્કૃત સમ-માવિષ્યતિ (!). સ-તે. ફહ્યું (સંસ્કૃત પદ્દિક ) કૂદીઉ, એ આનાની લગભગ કિંમતને ચાંદીને સિક્કો અચલેશ્વર, ભંડાર, સનિધાનિ-એમાં ‘' એક તાંબાના સિક્કો. મુકિયઇ-મૂકો ( સરખાવે સુકાવું, અવિસઈ). દૂએ-દૂતક. શિલાલેખા અને તામ્રપત્રામાં જે અધિકારી દ્વારા રાજાના અપાઇ હોય તેનું નામ ‘દૂતકાઙત્ર’એમ કહીને લખાતું હતું તેને અપભ્રંશ દુએ, દુવે યા દુમે પ્રત, પછીના લેખા પટ્ટો આદિમાં આવે છે. આ લેખના દુખે યા દૂતક સ્વય' રાણા કુંભા જ છે. દેસી રામણ-આ લેખના લેખક હશે એઝાજીનેા લેખ ‘ અનંદ વિક્રમ સંવતી ૫ના'ના પ્ર પ્ર. ૧, પૃ. ૪૫૦-૪૫૨. . ૩ર (૮) આ સંબંધીને મેટા શિલાલેખ જૂનાગઢના ઉપરકાટમાં ગઢમાં એક શિલાપટ્ટ છે તેમાં છે કે જે ભાંગ્યા તુટયા નિચે મુકેલ છે, ‘સ્વસ્તિ શ્રી સંવત્ ૧૫૦૭ વર્ષે માધ...સપ્તમી દિને ગુરૂવારે...શ્રી...રાણાશ્રી મેલગદે સુત રાઉલશ્રી મહિપાલદે સુત ..શ્રી મડલિક પ્રભ્રુણા... સબ્વજીવકાકરદ્યુતપરેણુ ઔદાર્ય ગાંભીય થાતુ શૌર્યાદિગુણરત્ન રત્ન (સિંહ) સૂરીજી પટ્ટાભિષેકાવસરે સ્ત ંભતીર્થ વાસ્તવ્ય સા. દેવા સુત હાંસા સુત...રાજ કુલીન...સમસ્તજીવઅભયદાનકરણું...કારકે પંચમી અષ્ટમી ચતુર્દશી દિનેષુ સમ્વ જીવઅમારિ કારિતા । રાજા...નતરસિંહાસને પ્રવિષ્ટેન શ્રી મંડલિક રાજાધિષેન શ્રી અમારિ પ્રાગૂ લિખિત સ્વહસ્તે નિખિત શ્રી કરિ (?) સહિત સમર્પિત`ધ પુરાપિ એકાદશી અમા વાસ્કેપાલ્યમાનેસ્ત ઃ । સ ંપ્રતિ...એતેષુ પાંચમી અષ્ટની એકાદશી ચતુર્દશી અમાવાસ્યા દિનેષુ રાજાધિરાજ શ્રી મંડલિકેણુ સવ્વ મેયઃકલ્યાણકારિણી સવ' દુરિત દુર્ગાપસ નિવારિણી સજીવ મારિ કાયણી ચિર' વિજયતાં ૫ વગેરે (જૈન સાહિત્યના ઇતિહાસ પુ. ૪૫ દ્વિષ્ણુ ૪૬૮.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy