SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २४९ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિમ બાર લાખ રૂપીઆ લગભગ કર્યો હતે.) સંવત ૧૮૩૦-૩૧ માં ચાર ખંડરીઓ અને સં. ૧૮૩૨ માં બીજી ત્રણ ખંડણુઓની માંગણી કરી અને આ માંગણી પુરી નહીં થવાથી મેવાડની બીજી ઘણી ભૂમિ પચાવી લીધી. આ પ્રકારે પ્રચંડ મરાઠાઓના દારૂણ અત્યાચારથી પીડીત થઈને મહામહેના વિગ્રહથી હતાસ થઈને રાજકુમાર હમીરે યોગ્ય ઉંમરે પહોંચતા જ સંવત ૧૮૩૪ માં પરલોકની યાત્રા કરી. આ પ્રમાણે અમરચંદનું પ્રકરણ પુરૂ થતાં પ્રભુ પાસે પ્રાથુ છું કે પરમાત્મા ! અમરના આત્માને શાંતિ અર્પે અને ભારતમાં આવા નરવીર જન્મ ત્રાટક છંદ જગતેશ ગયે પાક જમેં, નૃપ કૌર પ્રતા૫ સુતાપ તમેં, તિન કી બલ વિકમ સ્વલ્પ કથા, દીવ ગૌન કિ લિખવાય જથા. ૨૧ ઉનકે લઘુ ઉમ્મર પુત્ર બડ, નૃપ આસન રાજ કૃપાળ ચહે, બણ હેડ ઉમેદ જુ છીન લિયે, નૃપલે યથા વિધી ન્યાય કિયો. ર૯૨ દશ અકુંક વત્સર આયુ ભયે, નૃપ રાજડ સ્વર્ગ પધાર ગયે, જનકે પિતુ બ્રાત કથા સરસી, નૃ૫ આસન બેંક ગયે અરસી. ર૯૭ ૫૮. જે સંધીપત્ર અનુસાર સિંધીવાઓએ આ પ્રગણુઓ પર પિતાને અધિકાર સ્થાપીત કર્યો હતો તે અલ્લાપી વિદ્યમાન છે. આ ચાર ખંડણીઓ નીચે લખેલા મનુષ્યોએ લીધી હતી. (૧) સંવત ૧૮૩૦ માં બેમુને વિદ્રો, દબાવવા માટે માધોજી સીંધીયાએ. (૨) સંવત ૧૮૪૧ માં વીરજી તાપે ગોવીંદરાવ ગણપતરાવની મારફતે (૩) સંવત ૧૮૩૧ માં અંબાજી ઈગલે. આમાં પહેલી ખંડણ હેલ્ફર તરફયો મકાજીએ લીધી, બીજી સમાજની મારફતે તુછ હેકરે લીધી અને ત્રીજી સમાજની મારફતે અલીબહાદુર લીધી. રાણું હમીરની ઉમર આ સમયે ફક્ત અઠ્ઠાર વર્ષની હતી. મહારાષ્ટ્રીઓએ મેવાડના રાણુ પાસેથી નીચે પ્રમાણે સર્વ મળી એક કરોડ એકાશીલાખ રૂપીઆની ખંડણી લીધી રૂ. ૬૧૦૦૦૦૦ વિક્રમ સંવત ૧૮૦૮ રાણું જગતસિહે હેલકરને આપ્યા. રૂ. ૫૧૦૦૦૦૦ વિક્રમ સંવત ૧૮૨૦ ઈ. સ. ૧૭૬૪ રાણું અરિસિંહના વખતમાં માધોજી [ એ સિંધીયાને આપ્યા. વિક્રમ સંવત ૧૮૨૬ ઇ. સ. ૧૭૭૦ રણ અરિસિંહ તરફથી માજી [ સિંધીયાને મલ્યા. . ૧૮૧૦૦૦૦૦ આ સિવાય બીજા રૂપીઆ ઘણુ ગયા, કુલ સાત કરોડ રૂપીઆ તેમના હાથમાંથી ચાલ્યા ગયા આ ધન જવાથી મેવાડમાં પહેલા જેટલી થમી રહી નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy