SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી સ`ગ્રાસ હ ૭ લાગ્યા. અને લાહીની નદીએ વહેવડાવવા માંડી જે રીતે કસાઈએ ક્રૂરતાથી પશુઓના વધ કરે તેવીજ રીતે નાદિરશાહના સૈનીકેાએ નગરવાસીઓને ઘણીજ ભયંકર ક્રૂરતાથી વધ કરવા માંડયા. ત્રાસ, ભય અને રૂનના અંતરનાદથી માખુ` નગર ગાજી રહ્યું. પેાળામાં રૂધિરની નદીએ વહેવા લાગી, હજારા સ્ત્રીઓની લાજ લુંટાઈ ગઈ હજારા બાળકો હલાલ કરી નાંખ્યાં. અને નગરવાસીઓનું સરૅસ્વ લૂટી પાયમાલ કર્યો. નગર સ્મશાનવત્ ખની ગયું, ગઈ કાલનું દિલ્હી આજે આ સ્થિતીમાં આવી ગયું. શું ભાવીની ઘટના ? એક વખતનું નંદનવન સમુ દિલ્હી આજે એક વેરાજીમય બન્યુ. અને હારા બિચારા નિર્દોષ માણસા જુલ્મીઓના ભાગ બન્યા, ( લાવણી ) ૨૮ નાદિર આવ્યા ચઢી ભારતપુર, જીમ તેને બહુ કર્યો, નરપિશાચીક મહા ભયંકર, જાણે રાક્ષસ આવી ચડયા, સધિપત્રને તાડી નાંખી, સિંહાસન બજે કરતા; દિલ્હી તખ્ત પર બેસીને, અત્યાચારને આચરતા. સૈનીકાને હુકમ દેતા, ચાજ દીલમાં ધરા નહીં; જેમ ફાવે તેમ લૂટજ કરો, કચાશ ક્રંચીત કરશો નહીં. નિર્દોષ નગરવાસીએ પર, જુલ્મ ઈરાનીએ કરતા; ધનના લેાલી મહા પિશાચક; દયા નડોં દીલમાં ધરતા. હારા સ્ત્રીની લાજે લૂંટી, ધનમાલ લૂંટી લેતાં; નગર જતે; આ ત્રાસ જોઈ ને, થરથર બિચારા ધ્રૂજતાં. કાઇ ખચાવા ? કાઈમચાવે ? દાદ નહિ કા સાંભળતું; નાસ ભાગ લેાકેા ત્યાં કરતાં, સહાય નહિ ત્યાં કા દેતું. àાહી તણી સરિતાએ વહેતી, દિલ્હી તથી ગલ્લી મહીં; જ્યાં જૂઓ ત્યાં મડદાં મડદાં, અચાવનાર ત્યાં કાઈ નહિ અત્યાચારની અધિક આવી, દિલ્હી તેા સ્મશાન થઈ, નરપિશાચીક નાદિરશાહથી, કોઈ અચવા પામ્યું નહિ. બાળ અખાળ વૃદ્ધ બિચારા, પ્રાણ બચાવવા ભાગી જાય; ઓએ પણ શિયળ ખચાવવા, જ્યાં જૂએ ત્યાં ભયભિત થાય. તાએ પાપી ઝારા, યા ન લાવે દીવની મહીં; કયાં ગયા ભગવાન અમારા જાગે છે કે ઉંચે સહી. નગર જનાએ સુણી અફવા, નાદિરશાહ તા માર્યા જાય; ત્યાં નગરજના કરની, મહીં, ખડગ લઈને તૈયાર થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૫૯ ૩૦ 333 ર ૨૧૩ ૨૧૪ ૧૬૫ Ek ૨૧૭ ૨૬૮ E www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy