SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી અમર સહુ ૧૮૯ આ સર્વ રાજપૂતાના એકત્રિત થવાથી જે મહાભળ ઉત્પન્ન થયું તે અહાદુરશાહના સમયમાં કાઈ પણુ મળ ઉપજાવી શકાયુ' નહીં શાહઆવમને કુર અને ખુની માણસેાએ મેાગલેની સામે બાથ ભીડવાના આરંભ કર્યો. બહાદુર શાહ સરળ સ્વભાવના બાદશાહ હતા. પરંતુ દુર્ભાગ્યવશાત તેના પિતાના અસંખ્ય પાપાનું ફળ વજા સમાન બની તેના મસ્તક પર પડયું'. પાપી પિતાના અપરાધાનું કૂળ પુણ્યવાન પુત્રને ભાગવવું પડયું. શાહઆવસની સર્વ આશા નાશ થઇ ગઈ. હિંદુકુશથી સિંહલદ્વિપ પર્યંતના સમસ્ત દેશ ઔરંગઝેબના અત્યાચારથી ત્રાડુ ત્રાડુ ાકારી રહ્યો હતા. બહાદુરશાહે ધાયું હતું કે હું આ સ` ઉપદ્રવાને દુર કરી મારા રાજ્યમાં સુખ અને શાંતિ સ્થાપિત કરીશ. પરંતુ દુર્ભાગ્યવશાત્ એની આશા ફળીભૂત થઈ નહીં. શાહ આલમ કા ચતુર, હ્રદશી અને સહનશીલ પાદશાહ હતા. જો તેના જીવનમાં અકાળ મૃત્યુના પ્રહાર થયે ન હૈ!ત તે તે પોતાના ઉત્તમ ગુણાથી સલ્તનતનું રક્ષણ કરત. પરંતુ વિધાતાની વીધી અનુસાર તેનું અકાળ મૃત્યુ થયું, તેથી શીઘ્ર માગજ્ઞ રાજ્યને અસ્ત થઈ ગયા. મેગલ રાજ્યનું નાશ કરવાનું પાપ તેના ખુનીઓના શીર પર જઈને પડ્યું. જે દિવસે સાધુ ચારિત્ર શાહઆલમ બહાદુરશાહ વીષ દ્વારા અકાળ મૃત્યુને વશ થયા તે દિવસથી ખાખરનું સિ ંહાસન કાપેલા વૃક્ષ માફક થરથર કંપાયમાન થઇ ગયુ.. મેાગલરાજ્યના ઉત્તરાધિકારીએ શેાણિત નદીને તરીને કપાયમાન સિહાસન પર એસવા લાગ્યા. પરંતુ કાઇ પણ માદશાહને તે સ્થિર રાખી શકયા નહિં. અંતે ગંગા-યમુનાના સ`ગમ આગળના એરાનગરથી હુસેનઅલી અને અખ દુલ્લાખાં એ એ સૈયદ ભ્રાતાઓએ આવીને મેગલ સિંહાસનને વ્યાપારની વસ્તુ બનાવી દીધી. મામ-અકબર-જહાંગીર-શાહજહાંના રત્નના સિહાસનને ક્રુર સૈનીકાએ પાનાની ઇચ્છા પ્રમાણે ગમે તે માણસને સોંપ્યું. અનાદિકાળથી ચાલતા આવતા ઉત્તરાધિકાર રદ થઈ ગયા. અને ધમ ન્યાયના પર્વિત્ર મસ્તક પર વજ્રપાત થયા. જે માણસને ધન આપી ઉક્ત ઉભય બધુંએને પ્રસન્ન રાખી શકતા હતા. તે ભારતવર્ષનુ સિહાસન અલ્પકાળના માટે ભાગવતા હતા. ઘેાડા દિવસ પછી સૈયદ બ ધુંએ તેને પદભ્રષ્ટ કરી ખીજા કેાઈને સિંહાસના રૂઢ કરતા હતા. આ પ્રમાણે માગàાના સિંહાસન અને મેાગલેાના શાહજાદો હુસેનઅલી અને અબદુલ્લાખાંના હાથમાં કાષ્ટની પુતળીની માફક બની ગયા હતા. અને માગલ કુળની શેાનિય સ્થિતિ પ્રદશી ત કરી અન`તકાળમાં લીન થઈ ગયા. તે વખતે રાજ્યસ્થાનના મુખ્ય ત્રણ રાજાઓનું મળ એકત્રિત થઈ માગલ રાજ્યના વિરૂદ્ધ કાર્ય કરવાને પ્રવૃત્ત થયું. તે સમયે આ સયદ બંધુઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy