SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જય શ્રી એકલીંગજી શાહજાદો અકખર પોતાનું સૈન્ય લઈ ઉચપુર સર કરવા નીકળ્યા, રસ્તામાં કાઈ જાતની અથડામણ થઈ નહીં ઉયપુર પહોંચવાના ત્રણ દિવસ ખાર્કો રહેલા તે વખતે રસ્તામાં બધી છાવણી નાંખી વિચાર્યું કે હવે આપણે સહેલાઇથી ઉદયપુરના કમો લઈ શકીશું તેથી ચવન સૈન્ય મેાજ કરવા લાગ્યું. આ વખતના લાગ જોઈ ને કુમાર જયસિંહ એકદમ ધસારા સાથે યવન સૈન્યને ઘાસની માફક કાપવા માંડયુ, એટલામાં તેા મંત્રી દયાળદાસ પણ પેાતાના લશ્કરને લઈ આવી પહોંચ્યા. જજીઆ વેશ કેમ લેવાય છે તે આજે આ દુષ્ટાને ખત્તાવા, અને વ્યાજ સાથે જજીઆ વેરા આપેા. મ`ત્રી દયાળદાસ એકદમ તાડુકયા. • હજારી મુસલમાન યમદ્વાર પહેાંચી ગયા, લેાહીની નદીઓ વહેવા લાગી. દયાળશાહ હાથમાં સમશેર ચમકાવતા ઘાસની મા દુશ્મનને કાપતા આગ વધવા લાગ્યા. આથી અકબર સમજી ગયા કે મારી બધી બાજી ધૂળમાં મળી ગઈ છે. હવે જીતવાની આશા નથી માટે સુલેહ કરવામાં જ ફાયદો છે, અને તાજ મારા પ્રાણુ ખચશે. પચાસ હજાર લશ્કરમાંથી ફક્ત પાંચ હજાર લશ્કર અચવા પામ્યું હતું. રાજકુમાર જયસિંહે શૂરવીરને શાલે તેવું જ શૂરાતન ખતાવી હારી યવનાને ભોંય ભેગા-જમીન ચાટતાં કર્યાં હતાં. આખરે અકબરે સધીની ધ્વજા ફરકાવી રાજપૂતાની જીત કબૂલ કરી અને યુદ્ધ બંધ કર્યું. " શાહજાદા અકબરે પણુ કાવ્યું કે જો મને જીવતા જવા દેવામાં આવશે તા મારા પિતાને કહી ફ્રી મેવાડમાં યુદ્ધ કરવા નહીં આવવા દઉં. અને મેવાડ ખાલી કરી માગલાનું સૈન્ય ચાઢી જશે.’ આ પ્રમાણે કહેવડાવ્યું તેથી ૨ાજકુમાર જયસિંહ મંત્રી દયાળદાસને પૂછ્યું. પાપી અને ઢોંગીઓ ઉપર ક્રયા કેવી ! એ લેાકેાના પર યા ખાવાથી આખરે પસ્તાવું પડશે, માટે મારી ઈચ્છા તા નકારમાં જ છે. પછી તા આપશ્રીની જેવી મરજી. દયાળે જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy